________________
૫૬૪]
માંસ
આલાન
બરબાદી
જ્ઞાન ગુણે ઈમ તેહેા;
મહા વિગઇ
માટ
ફળ
ઝગડો
કનું કુળ
[શ્રા, વિ.
!
“ ક્ષેમાપુરીને વિષે સુવ્રત નામે શેઠ હતા, તેણે ગુરુની પાસે પેાતાની શક્તિ પ્રમાણે ચેામાસા સંબંધી નિયમ લીધા હતા. તેના એક ચાકર હતા, તે પણ દરેક વર્ષાકાળના ચામાસામાં રાત્રિભાજનના તથા મધ, મદ્ય, માંસસેવનના નિયમ કરતા હતા. પછી તે ચાકર મરણ પામ્યા અને તેના જીવ તું રાજકુમાર થયેા, અને સુવ્રત શેઠના જીવ મ્હાટો ઋદ્ધિવંત દેવતા થયા. તેણે પૂર્વભવની પ્રીતિથી તને એ રત્ના આપ્યાં ” આ રીતે પૂર્વ ભવ સાંભળી કુમાર જાતિસ્મરણ જ્ઞાન પામ્યા, અને ઘણા પ્રકારના નિયમ પાળીને સ્વગે ગયા. ત્યાંથી ચ્યવીને મહાવિદેહમાં સિદ્ધ થશે. આ રીતે ચામાસાના નિયમ ઉપર કથા કહી છે. ચાતુર્માસિક મૃત્યુ અંગે લોકિકશાસ્ત્રોનુ સમર્થન લૌકિક પ્રથામાં પણ આ વાત કહી છે. વસિષ્ઠ ઋષિએ પૂછ્યું
,,