________________
કૃમત માતંગના જીથથી,
[૫૧
સહ.] અને ન હોય તેા નવા રોગ ઉત્પન્ન ન કરે. ઔષધ વ્યાધિ હોય તે મટાડે, ન હોય તેા સર્વાંગને પુષ્ટિ આપે, સુખની અને ખળની વૃદ્ધિ કરે; તેમજ ભાવિકાળે થવા ન દે, પ્રતિક્રમણ ત્રીજા રસાયન ઔષધ સમાન છે. તેથી અતિચાર લાગ્યા હોય તેા તેની શુદ્ધિ કરે છે અને ન લાગ્યા હોય તે ચારિત્રધર્મની પુષ્ટિ કરે છે.
સામાયિક અને પ્રતિક્રમણની ભિન્નતા વિષે શ’કાઃ
આવશ્યકચૂર્ણિમાં કહેલા સામાયિક વિધિ તે જ શ્રાવકાનું પ્રતિક્રમણ છે. કેમકે, પ્રતિમણુના છ પ્રકાર છે તથા એ વખત જરૂર કરવુ' – એ સ એમાં જ (સામાયિક વિધિમાં જ) ઘટાવાય તેમ છે. તે એ રીતે કેઃ પ્રથમ ૧ સામાયિક કરી . પછી એક પછી એક એમ ૨ ઇરિયાવહી, ૩ કાર્યાત્મગ, ૪ ચઉવીસત્થા, ૫ વાંઢણાં અને ૬ પચ્ચક્ખાણુ કરવાથી છ આવશ્યક પૂરાં થાય છે. તેમજ “સામાઈયસુભયસ અ’” એવુ વચન છે, તેથી પ્રભાતે અને સંધ્યાએ કરવાનું નક્કી થાય છે. સમાધાનઃ- ઉપર કહ્યું તે ખરેાખર નથી, કેમકે, સામાયિક વિધિમાં છ આવશ્યક અને કાળ નિયમસિદ્ધ થતા નથી. તે એમ કેઃ–(શ'કાકારના) અભિપ્રાય મુજબ પણ ચૂર્ણિકારે સામાયિક, ઈરિયાવહી અને વાંદણાં એ ત્રણ જ ખાસ દેખાડયાં છે, બાકીનાં દેખાડયાં નથી. તેમાં પણ ઈરિયાવહી પ્રતિક્રમણ કહ્યું છેતે ગમનાગમન સંબંધી છે, પણ આવશ્યકના ચેાથા અયયનરૂપ નથી. કારણ કે, ગમનાગમન તથા વિહાર કરે છતે, રાત્રિએ નિદ્રાના અ’તે તથા સ્વપ્ન જોયા પછી, તેમજ નાવમાં