________________
*
૧૦] સિહુ જો પ્રમ નિરીહરે
[ત્રા. વિ. ૐ હ્રી" આ " ૐ મુળીનગર મ`ડન શ્રી પાર્શ્વનાથાય નમઃ
રાત્રિ કૃત્ય
શ્રાવક ત્રીજીવાર જિનપૂજા કર્યાં પછી શ્રીમુનિરાજની પાસે અથવા પૌષધશાળા-ઉપાશ્રયમાં જઈ યતનાથી પૂછ સામાયિક વગેરે વિધિસહિત ષડાવશ્યકરૂપ પ્રતિક્રમણ કરે. તેમાં સ્થાપનાચાયની સ્થાપના, મુહપત્તિ, ચરવળો વિ. પિકરણ લેવા તથા સામાયિક કરવું. આ સંબધી બીજી કેટલીક વિધિ શ્રાદ્પ્રતિક્રમણુસૂત્રવૃત્તિમાં કહી છે, માટે અહિ' કહેતા નથી. શ્રાવકે સમ્યકૃત્વાદિકના સર્વે અતિચારની શુદ્ધિને માટે તથા ભકપુરુષે અભ્યાસાદિકને માટે દરરાજ બે વખત જરૂર પ્રતિક્રમણ કરવુ'. વૈદ્યના ત્રીજા રસાયનઔષધ સરખું પ્રતિક્રમણ છે, માટે અતિચાર લાગ્યા ન હાય, તો પણ શ્રાવકે તે ખાસ કરવું. સિદ્ધાંતમાં કહ્યુ છે કે-પહેલા અને છેલ્લા તીર્થંકરના શાસનમાં અને ટંકનુ પ્રતિક્રમણ દરરોજ કરવું જરૂર છે, અને બાવીસતીર્થંકરના શાસનમાં કારણે પ્રતિક્રમણ કહ્યુ` છે. કારણ એટલે કે અતિસાર લાગ્યા હોય તેા. ૧ઔષધ વ્યાધિ હોય તે મટાડે અને ન હોય તા નવા ઉત્પન્ન કરે. ઔષધ વ્યાધિ હોય તેા મટાડે