________________
4
પદ્મર] તાકિશી પ્રભુ મુજ બિહરે, સ્વામી (૧૨૦) [શ્રા. વિ એસવુ પડે તે,નદી ઉતરવી પડે તે ઈરિયાવહી કરવી, એવુ' વચન છે; ખીજુ શ્રાવકને સાધુની માફક ઇરિયાવહીમાં કાઉસગ્ગ અને ચણ્વીસત્થા જેમ કહ્યાં છે, તેમ સાધુની માફ્ક પ્રતિક્રમણ પણ કેમ ન કહેવાય? વળી શ્રાવકે સાધુના જોગ ન હેાય તે ચૈત્ય સ'અ'ધી પૌષધશાળામાં અથવા પેાતાના ઘરમાં સામાયિક તથા પ્રતિક્રમણ કરવુ'. એ રીતે આવશ્યકચૂર્ણિમાં પણુ સામાયિકથી પ્રતિક્રમણ જુદું કહ્યું છે, તેમજ સામાયિકના કાળ પણ નિયમિત નથી. કારણ કે “જ્યાં વિશ્રાંતિ લે, અથવા નિર્વ્યાપારપણે બેસે, ત્યાં સત્ર સામાયિક કરવુ.” તેમજ “જ્યારે અવસર મળે ત્યારે સામાયિક કરવુ.” તેથી કાંઈ પણ ભંગ ન લાગે એવાં ચૂણિનાં પ્રમાણભૂત વચન છે. હવે ‘સામાઈયસુભયસ'અ'' એવુ' જે વચન છે તે સામાયિક પ્રતિમાની અપેક્ષાથી કહ્યુ છે, કેમકે, ત્યાં જ સામાયિકને નિયામત કાળ સભળાય છે. અનુયાગદ્વાર ત્રમાં તે ખાસ શ્રાવકને પ્રતિક્રમણ કહ્યુ છે. તે એમ કેઃ–સાધુ, સાધ્વી, શ્રાવક તથા શ્રાવિકા એ સર્વ જણૢ પેાતાના ચિત્ત-મૂન, લેશ્યા–સામાન્ય કે તીવ્ર અધ્યવસાય તથા ઇન્દ્રિયા પણ આવ શ્યકને વિષે જ તલ્લીન કરી તથા અથ ઉપર બરાબર ઉપયેગ રાખી આવશ્યકની જ ભાવના ભાવતાં પ્રભાતકાળે તથા સંધ્યાએ પ્રતિક્રમણ કરે. તે જ સૂત્રમાં કહ્યું છે જે માટે સાધુને અને શ્રાવકને રાત્રિના તથા દિવસના અંત ભાગે પ્રતિક્રમણ કરવુ જોઈ એ, માટે પ્રતિક્રમણને આવશ્યક કહે છે. માટે સાધુની પેઠે શ્રાવકે પણ શ્રી સુધર્માસ્વામી આદિ આચાયની પર પરાથી ચાલતી આવેલી સામાચારી મુજબ પ્રતિક્રમણમુખ્યમાગે