________________
૪૯] મેહ દેખી માચે સોયરે. સ્વામી (૧૧૭) શ્રા, વિ. પ્રકૃતિને ચગ્ય પરિમિત ભેજન કરવું
હવે જે વસ્તુનું સામ્ય હોય તે વસ્તુ વાપરવી. આહાર, પાણી, વગેરે વસ્તુ સ્વભાવથી વિરુદ્ધ હોય તે પણ કોઈને તે માફક આવે છે, તેને સામ્ય કહે છે. જન્મથી માંડીને પ્રમાણસર વિષભક્ષણ કરવાની ટેવ પાડી હોય તે તે વિષજ અમૃત સમાન થાય છે. અને ખરેખર અમૃત હોય તે પણ કઈ વખતે ન વાપરવાથી પ્રકૃતિને માફક ન આવતું હોય તે તે વિષ માફક થાય છે. એ નિયમ છે, તથાપિ પથ્ય વસ્તુનું સામ્ય હોય તે પણ તે જ ઉપયોગમાં લેવી, અને અપથ્ય વસ્તુનું સામ્ય ન હોય તે ન વાપરવી “બલિષ્ઠ પુરુષને સર્વે વસ્તુ હિતકારી છે.” એમ સમજી કાળકૂટ વિષનું ભક્ષણ ન કરવું. વિષશાસ્ત્રને જાણ પુરુષ સુશિક્ષિત હોય તે પણ કોઈ વખતે વિષ ખાવાથી મરણ પામે છે. તેમજ કહ્યું છે કે-જે ગળાની. નીચે ઉતર્યું તે સર્વ અશન કહેવાય છે, માટે ડાહ્યા. લેકે ગળાની નીચે ઉતરે ત્યાં સુધી ક્ષણ માત્ર સુખને અર્થે જિહુવાની લેલુપતા રાખતા નથી એવું વચન છે. માટે જિહ્વાની લેપતા પણ મૂકવી. તથા અભક્ષ્ય, અનંતકાય અને બહુ વસ્તુ પણ વર્જવી. પિતાના અગ્નિબળ માફક પરિમિત ભેજન કરવું. જે પરિમિત ભજન કરે છે, તે બહુ ભેજન કર્યા જેવું છે. અતિશય ભૂજન કરવાથી અજીર્ણ, બેકારી, જુલાબ તથા મરણ વગેરે પણ થોડી વારમાં થાય છે. કેમ કે—હે જીભ ! તું ભક્ષણ કરવાનું અને બોલવાનું માપ રાખ, કારણ કે, અતિશય ભક્ષણ