________________
દિ. કૃ] મનથકી મિલન મેં તુજ કિયો, [૪૯ કરવાનું અને અતિશય બોલવાનું પરિણામ ભયંકર નીપજે છે. હે જીભ! જો તું દોષ વિનાનું તથા પરિમિત ભેજન કરે અને જે દોષ વિનાનું તથા પરિમિત બેલે, તે કર્મ રૂપ વીરોની સાથે લડતા એવા જીવ થકી તને જ પત્રિકા મળશે એમ નક્કી જાણ. હિતકારી, પરિમિત અને પરિપફવાત્ત ભક્ષણ કરનારે, ડાબે પાસે–શયન કરનારે, હમેશાં ફરવા-હરવાની મહેનત કરનારો, વિલંબ ન લગાડતાં મળમૂત્રને ત્યાગ કરનાર અને સ્ત્રીઓની બાબતમાં પોતાનું મન વશમાં રાખનારો પુરુષ રેગેને જીતે છે. ભજનની વિધિ-અતિશય પ્રભાતકાળમાં, તદન સંધ્યાને વખતે અથવા રાત્રિએ તથા ગમન કરતાં ભેજન ન કરવું. ભજન કરતી વખતે અનની નિંદા ન કરવી. ડાબા પગ ઉપર હાથ પણ ન રાખો. તથા એક હાથમાં ખાવાની વસ્તુ લઈ બીજા હાથે ભેજન ન કરવું. ઉઘાડી જગ્યામાં, તડકામાં, અંધકારમાં અથવા વૃક્ષને તળે કેઈ કાળે ભેજન કરવું નહીં; તથા ભેજન કરતી વખતે અંગૂઠા પાસેની આંગળી ઊભી ન રાખવી. મેં, કપડાં અને પગ ધોયા વિના, નગ્નપણે, મેલાં કપડાં પહેરીને તથા ડાબો હાથ થાળીને લગાડયા વિના ભેજન કરવું નહીં. એક જ વસ્ત્ર પહેરીને, મસ્તકે ભીનું વસ્ત્ર વટીન, અપવિત્ર શરીરે તથા અતિશય જીભની લોલુપતા રાખીને વિચક્ષણ પુરુષે ભજન કરવું નહીં. પગમાં પગરખાં પહેરીને, ચિત્ત ઠેકાણે રાખ્યા વિના કેવળ જમીન ઉપર જ અથવા પલંગ ઉપર બેસીને, ખૂણાઓમાં અગર દક્ષિણ દિશામાં મુખ કરીને તેમજ પાતળા આસન.
અગર
અથવા પહ
B