________________
દિકું..
એક છે રાગ તુજ ઉપરે,
[૪૭
કુમાર પણ મૂર્તિમંત ઉત્સાહ સરખા થેભતા હતા. ચારમાં ક્ષત્રિયપુત્ર જે હતા તે પોતાના ત્રણ મિત્રાનુ. કલા-કૌશલ્ય જોઈ જડમૂઢ એવા પોતાની નિંદ્યા કરતા હતા, અને જ્ઞાનને માન આપતા હતા. એક વખતે રાણીના મહેલમાં કઈ ચારે ખાતર પાડયું. સુભટોએ તે ચારને ચારીના માલ સહિત પકડયા. ક્રોધ પામેલા રાજાએ ચારને શુળી ઉપર ચઢાવવાના આદેશ કર્યાં, શુળી ઉપર ચઢાવનાર લાકો તે ચારને વધ કરવા લઈ જવા લાગ્યા, એટલામાં યાળુ શ્રીસારકુમારે રિણની માફક ભયભીત આંખથી આમતેમ જોતા તે ચારને જોયા. “ મ્હારી માતાનુ દ્રવ્ય હરણુ કરનારા એ ચાર છે, માટે હું એને પેતે વધ કરીશ. ” એમ કહી તે વધ કરનાર લેાકેાની પાસેથી ચારને પેાતાના તાબામાં લઈને કુમાર નગર બહાર ગયા. દિલના ઉદાર અને દયાળુ એવા શ્રીસારકુમારે “ ફરીથી ચેરી કરીશ નહીં.” એમ કહી કાઈ ન જાણે એવી રીતે ચારને છોડી દીધા. સત્પુરુષાની અપરાધી પુરુષને વિષે પણ અદ્ભુત દયા હોય છે. સ મનુષ્યાને બધા ઠેકાણે પાંચમિત્ર હોય છે. અને પાંચ શત્રુ પણ હોય છે. તેમ કુમારને પણ હાવાથી કોઇએ ચેારને છેડાવવાની વાત રાજાને કાને નાંખી. “ આજ્ઞા ભંગ કરવા એ રાજાના શસ્ત્ર વિનાના વધ કહેવાય છે. ” એમ હાવાથી રોષ પામેલા રાજાએ શ્રીસારને ઘણા તિરસ્કાર કર્યાં, તેથી ઘણા દુ:ખી થયેલા અને રાષ પામેલા શ્રીસારકુમાર ઝટ નગરથી બહાર નીકળી ગયા. માની પુરુષ પોતાની માનહાનિને મરણ કરતાં વધારે અનિષ્ટ ગણે છે