________________
૧૪]
જહું નવિ ભવ તર્યાં મિરગ્રણી,” [શ્રા. વિ.
બીજે જન્મે સાવી વસ'તપુરમાં એક શેઠની પુત્રી તરીકે જન્મી અને પેલા સાધુ ાદ્રકપુરના રાજાને પુત્ર આર્દ્ર કુમાર થયા. એકવાર તે કુમારે પોતાના પિતાને મ ંત્રી દ્વારા શ્રેણિક રાજાને અમૂલ્ય ભેટ મેકલતા જોયા. એટલે કુતુહલથી તેણે પણ તે રાજાના પુત્ર માટે કઈક ભેટ મોકલી. શ્રેણિક રાજાના પુત્ર અભયકુમારે ખુશ થઈ આ કુમારની ભેટ બદલ આદીશ્વર ભગવવાની સુવર્ણ પ્રતિમા મોકલાવી અને કહ્યુ કે ‘એકાંતમાં આ ભેટછુ જો જો.’ ભેટમાં પ્રતિમાના દર્શન થતાં આર્દ્ર કુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું અને તેથી તે નગર છેડી ચાલી નીકળ્યા.
દેવતાએ આકાશવાણીથી ભેાગાવલીકમ બાકી છે તમે દીક્ષા ગ્રહણ ન કરી' તેમ વારવાર કહ્યા છતાં આદ્ર કુમારે દીક્ષા ગ્રહણ કરી. ભવિતવ્યતાના ચેગે એકદા વસ'તપુરના તે શેઠના બગીચામાં કાયાત્સગ ધ્યાને રહ્યા. આ બગીચામાં શેઠની પુત્રી પોતાની સખીઓ સાથે બાળક્રીડા કરતાં વૃક્ષનુ કું...... માની સાધુના પગ પકડી ‘આ મારો વર' એમ ખેલી ઉઠી કે તુત નજીકમાં રહેલ દેવે સાડાબાર ક્રોડ સાનૈયાના વરસાદ કર્યાં. રાજા લાભથી તે દ્રવ્ય લેવા આવ્યો. દેવતાએ આ ધન શ્રેષ્ઠિ-પુત્રીનું છે એમ કહી રાજાને રોકી શેઠને અપાવ્યુ. મુનિ આકુમાર અનુકુલ ઉપસર્ગ વાળુ સ્થાન દેખી ત્યાંથી વિહાર કરી ગયા. વખત જતાં ખાલિકા ઉ’મર લાયક થઈ ત્યારે પિતા તેના માટે વરની શેાધ કરવા લાગ્યા. પુત્રીએ કહ્યું' કે 'હુ તે નાનપણથી તે મુનિને વરી ચૂકી