________________
જિ. કઈ તારશે કેણી પરે રે [પ છું અને તેનું દ્રવ્ય દેવતા કનેથી આવેલું તમારી પાસે પણ છે માટે બીજા વરને વિચાર કરશે નહિ” પિતાએ પ્રત્યુત્તરમાં કહ્યું “ભલે તેમ રાખીએ પણ તે મુનિને તું કંઈ રીતે ઓળખીશ. પુત્રીએ જવાબ આપે કે હું તેના પગ અને તેના પગની રેખા ઉપરથી બરાબર ઓળખી કાઢીશ, અને તેમ છતાં નહિં મળે તે બ્રહ્મચારિ જીવનથી સંતોષ માનીશ.” પિતાએ આખરે તે કાર્યની સિદ્ધિ માટે ભિક્ષાદાન આપે માટે તેને રેકી.
બાર વર્ષ બાદ આદ્રકકુમારમુનિ એજ ઘરે ભિક્ષા લેવા આવી ચડ્યા. બાલિકાએ પગના ચિન્હથી તેમને ઓળખ્યા. મુનિ તે આહાર લઈ ચાલી નીકળ્યા પણ બળા પરિવાર સાથે તેમની પાછળ ગઈ આદ્રકુમારને દેવતાનાં વચન સાંભળ્યાં અને ચારિત્ર પરિણામથી તેઓ ભગ્ન થયા. શ્રેષ્ઠિપુત્રી સાથે લગ્ન કરી ગૃહવાસ સ્વીકાર્યો અને તેમને એક પુત્ર થયા. પુત્ર ચાર પાંચ વર્ષને થતાં તેમણે દીક્ષા લેવાને પોતાને નિર્ણય જાહેર કર્યો. ચતુર સ્ત્રી રંટી કાંતવા માંડી. માતાને કાંતતી દેખી પુત્રે પૂછયું કે
આ શું કરે છે?’ માતાએ જવાબ આપે કે “તારા પિતા આપણને છેડી ચાલ્યા જાય છે તું કમાઈ શકે તેમ નથી આથી કાંતી હું તારું અને મારું ભરણ પોષણ કરીશ” બાળકે માતાને કાંતેલા સૂતરના દોર લઈ પિતાની આસપાસ વિટયા અને બેલી ઉઠયે કે “હવે શી રીતે જશે?” આકુમારે જોયું કે તેની આસપાસ બાળકે સૂતરના બાર
બાળકે મા
બાહી
ની માં