________________
કૂ] હા કરે. લેક પાકાર રે સ્વામિ (૩) [૧૩ લાગી; તેથી તરત જ તેના ઉપર ધૂળ અને પાણી નાખવા લાગ્યા. કેટવાળે ગુસ્સે થઈ નાકરીમાંથી કાઢી મૂકયા.
આવી રીતે ખરા ભાવાથ' (હેતુ) તથા સમયને નહી જાણી શકનારા પણ ધને અયોગ્ય જાણુૠ.
૧
૪ પહેલાંથી કોઈ એ બ્યુગ્રાહિત કરેલ ( ભરમાવેલ ) હોય તે પણ ગેાશાલાથી ભરમાઈ ગયેલા નિયતિવાદી જેવા ધમ ને અયેાગ્ય જાણવા આ ચારે પ્રકારના અયેાગ્ય છે. મધ્યસ્થવ્રુત્તિ-સમષ્ટિ; તે આદ્ર કુમારાદિકના જેવા ધમ ને ચાગ્ય મધ્યસ્થ વૃત્તિવાળા જહુવા. ૬ ૪.૪ મધ્યસ્થતા ઉપર આર્દ્રકુમારની કથા (સૂયગડાંગ સૂત્રનું છઠ્ઠું અધ્યયન આ કુમાર સંબંધીનું છે તે અધ્યયનમાં ગેાશાળક, બૌદ્ધ અને બ્રાહ્મણ ધ સાથેની આ કુમારની ખૂબજ તાત્ત્વિક ચર્ચા છે. સૂયગડાંગ સૂત્રના ટીકાકાર શીલાંકાચાર્ય મહારાજે શરૂઆતમાં આર્દ્રકુમારની કથા આપી છે તેને સક્ષેપમાં અહિં કહુ છું. )
મગધ દેશમાં વસંતપુર ગામમાં સામિાયક નામના કુટુબી વસતા હતા. કાલક્રમે વૈરાગ્ય પામી ધમ ઘેષ આચાર્ય પાસે સ્ત્રી સાથે દીક્ષા લઈ તે સાધુ થયેા. એક વખત 'સાધ્વી અનેલી પેાતાની સ્ત્રીને જોઈ તેને માહ ઉત્પન્ન થયેા એ વાતની જાણ તેની સ્ત્રીને થતાં પેાતાના પતિ વ્રત ભંગ કરશે એમ માની તેની સ્ત્રીએ ખાવાપીવાનુ થ્રેડી પ્રાણ ત્યાગ કર્યો. સાધુએ પણ આ બનાવથી ખિન્ન થઈ આહારપાણી ત્યાગ કરી પોતાના પ્રાણ ત્યાગ કર્યાં.