________________
જલ તરતાં જલ ઉપર યથા,
[૩૮૭
મગાસુ, ઓડકાર, હાસ્ય વગેરે કરવાં પડે તે મે આગળ લુગડું ઢાંકીને કરવાં, તથા સભામાં નાક ખાતરવું નહીં અને હાથ મરડવા નહી, પલાંઠી ન વાળવી, પગ લાખા ન કરવા, તથા નિદ્રા, વિકથા અને કુચેષ્ટા ન કરવી, અવસરે કુલીન પુરૂષાનું હસવુ' માત્ર હાઇ પહેાળા થાય એટલું જ હાય છે, પણ ખડખડ હસવુ. અથવા ઘણું હસવું સથા અનુચિત છે. ખગલમાં સીસેટી વગાડવા આદિ અગવાઘ, વગર પ્રયેાજને તૃણના કટકા કરવા, પગે અથવા કે હ્રાથે જમીન ખાતરવી, નખથી નખ કે દાંત ઘસવા વિવેકી પુરૂષ ભાટ, ચારણુ અને બ્રાહ્મણ વગેર લોકોએ કરેલા પેાતાની પ્રશ'સા સાંભળી મનમાં અહંકાર ન લાવવો. તથા સમજી લાકો વખાણ કરે તે તે ઉપરથી આપણામાં ગુણુ છે એટલે નિશ્ચક્ક્ત કરવી, પણ અહંકાર ન કરવો. વિચક્ષણ પુરૂષોએ પારકા વચનના અભિપ્રાય બરાબર ધારવો, નીચ માણુસ હલકા વચન મેલે તે તેનેા બદલા વાળવા તેમાં વચન મુખમાંથા કાઢવાં નહીં. ડાહ્યા પુરૂષે જે વાત અર્થાત, અનાગત તથા વર્તમાન કાળમાં ભરોસા રાખવા ચેાગ્ય ન હાય, તે વાતમાં એ એમ જ છે એવો સ્પષ્ટ અભિપ્રાય ન જણાવવો. વિવકી પુરૂષોએ પારકા માણુસ પાસેથી શરૂ કરાવવા ધારેલુ કામ તે માણસ આગળ પહેલેથીજ કાઈ દાખલા-દલીલથી અથવા વિશેષ વચનથી જણાવવું. આપણા ધારેલા કાર્યને અનુકૂળ વચન હાય તે તે આપણા કાર્યની સિદ્ધિને અર્થે અવશ્ય કબૂલ કરવું. જેનું કાર્ય આપણાથી ન બની શકે એમ હાય તેને પહેલે
દિ. કું]