________________
૩૮૬) એહ ભાવ જાણે કેવલી. (૯૧) [શ્રા. વિ. કરવાનું પણ ભૂલી જાય, ૭૫ પિતે નિર્ગુણ છતાં પિતાના કુળની ઘણુપ્રશંસા કરે, ૭૬ કઠેરસ્વર છતાં ગીત ગાય, 99 સ્ત્રીનાભયથી યાચકને દાન આપે નહીં, ૭૮ કૃપણતા કરવાથી માઠી અવસ્થા પામે, ૭૯ જેના દેષ ખુલ્લા દેખાતા હોય તેનાં વખાણ કરે, ૮°સભાનું કામ પૂરું થયા વિના ઉઠીજાય, ૮૧ દૂત થઈ સંદેશે ભૂલી જાય, ૮૨ ખાંસીને રોગ છતાં ચોરી કરવા જાય, ૨૩ યશને અર્થે ભજનનું ખર્ચ હે રાખે; ૮૪ લેક વખાણ કરે એવી આશાથી છેડે આહાર કરે, ૮૫ જે વસ્તુ થેડી હોય તે ઘણું ભક્ષણ કરવાની મરજી રાખે, ૬૬ કપટી અને મીઠા બેલા લેકના પાસમાં સપડાય, ૮૭ વેશ્યાના યારની સાથે કલહ કરે, ૮૮ બે જણા કાંઈ મસલત કરતા હોય તે વચ્ચે જાય, ૮૯આપણા ઉપર રાજાની મહેરબાની હંમેશાં રહેશે એવી ખાત્રી રાખે, ૯૦ અન્યાયથી સારી અવસ્થામાં આવવાની ઈચ્છા કરે; ૧ધન પાસે નહીં છતાં ધનથી થનારાં કામે કરવા જાય, લેકમાં ગુરૂવાત જાહેર કરે, ૭ યશને અર્થે અજાણ માણસને જામીન થાય, ૯૪ હિતનાં વચન કહેનારની સાથે વેર કરે, ૯૫ બધે ભરોસો રાખે, ૯s લેકવ્યવહાર ન જાણે, ૯૭ યાચક થઈ ઉષ્ણભેજન જમવાની દેવરાખે, મુનિરાજ થઈ ક્રિયાપાળવામાં શિથિલતા રાખે. ૯૯ કુકર્મ કરતાં શરમાય નહીં, અને ૧ બોલતાં બહુહસે. તે મૂર્ખ જાણવો.” આ રીતે સો પ્રકારના મૂર્ખ કહ્યા છે. અન્ય હિતવચનો : વળી જેથી અપયશ થાય તે છોડવું. વિવેકવિલાસ ગ્રંથમાં કહ્યું છે કે-વિવેકી પુરૂષ સભામાં
આવી છે અને પાવત જાહેર