________________
દિ ક] છકાયના રક્ષક હેય વળી, [૩૮૫ હેટો અધિવંત છતાં કલહ કરે, ૪પ જોષીના વચન ઉપર ભરોસે રાખી રાજ્યની ઈચ્છા કરે, ૪૬ મૂખની સાથે મસલત કરવામાં આદર રાખે, દુર્બળ લેકેને ઉપદ્રવ કરવામાં શૂરવીરપણું બતાવે, ૪૮ જેના દોષ જાહેર દેખાય છે, એવી સ્ત્રીઉપર પ્રીતિરાખે, ૪૯ ગુણને અભ્યાસ કરવામાં ક્ષણ માત્ર રૂચિ ન રાખે, ૫° બીજાએ સંચય કરેલું ધન ઉડાવે, ૫ માન રાખી રાજા જેવા ડોળ ઘાલે, પર લેકમાં રાજાદિકની જાહેર નિંદા કરે, ૫૩ દુખ દીનતા બતાવે, ૫૬ સુખ આવે ભાવિ કાળે થનારી દુર્ગતિ ભૂલી જાય, ૫૫ થડા બચાવવાને અર્થે ઘણે વ્યય કરે, ૫૬ પરીક્ષાને અર્થે ઝેર ખાય, પ૭ કિમિયામાં ધન હોમ, ૫૮ ક્ષય રોગ છતાં રસાયન ખાય, ૫૯ પોતે પોતાની મહેનટાઈને અહંકાર રાખે, ૬° ક્રોધથી આત્મઘાત કરવા તૈયાર થાય, ૬૧ નિરંતર વગર કારણે ભટક્ત રહે, ૨ બાણના પ્રહાર થયા હોય તે પણ યુધ્ધ જુએ, હેટાની સાથે વિરોધ કરી નુકશાનમાં ઉતરે, ૬૪ થેડુધન છતાં આડંબર પ્લેટો રાખે, " હું પંડિત છું એમ સમજી બહુ બકબકાટ કરે, ૬૬ પિતાને શૂરવીર સમજી કોઈની બીક ન રાખે, ૬૭ ઘણું વખાણ કરી સામા માણસને ત્રાસ ઉપજાવે, ૬૮ હાંસી કરતાં મર્મ વચન બોલે, ૬૯ દરિદ્રીના હાથમાં પિતાનું ધન આપે, ૭૦ લાભ નકકી નહીં છતાં ખરચ કરે, પોતાના ખરચને હિસાબ રાખવાને પોતે કંટાળો કરે, નશીબ ઉપર ભરોસે રાખી ઉદ્યમ ન કરે. ૭૩ પિતે દરિદ્રી થઈ વાતે કરવામાં વખત ગુમાવે, ૭૬વ્યસનાસક્ત થઈ ભજન શ્રા. ૨૫