________________
૩૮૪] ભવિયણ ભાવે ભવજલ તરી; [શ્રા. વિ ન રાખે, ૧૫ પ્રથમ ધન આપીને પાછળથી પશ્ચાત્તાપ કરે. ૧૪ અભણ છતાં મોટા સ્વરથી કવિતા બેલે, ૧૭ અવસર આવે નહીં છતાં બેલવાની ચતુરતા દેખાડે, ૬ બલવાને અવસર આવે મૌન રાખે, ૧૯ લાભને અવસરે કલહ કલેશ. કરે, ૨° ભજનને સમયે કોધ કરે, ૨૧ મોટા લાભની. આશાથી ધન વિખેરે, ૨૨ સાધારણ બલવામાં કિલષ્ટ એવા સંસ્કૃત શબ્દ વાપરે, ૨૩ પુત્રના હાથમાં સર્વ ધન આપી પિતે દીન થાય, ૨૪ સ્ત્રી પક્ષના લેક પાસે યાચના. કરે, ૨૫ સ્ત્રીની સાથે ટટો થવાથી બીજી સ્ત્રી પરણે, ૨૬ પુત્ર ઉપર ક્રોધ કરી તેનું નુકશાન કરે, ૭ કામી પુરૂષોની સાથે હરીફાઈ કરી ધન ઉડાવે, ૨૮ યાચકોએ કરેલી સ્તુતિથી મનમાં અહંકાર લાવે, ૨૯ પિતાની બુદ્ધિના અહંકારથી બીજાનાંહિત વચન ન સાંભળે; ૩° અમારું મહેસું કુળ. એવા અહંકારથી કોઈની ચાકરી ન કરે, ૧ દુર્લભ એવું દ્રવ્ય આપીને કામગ સેવે, ૩૧ મૂલ્ય આપીને ખરાબ-- માળે જાય, ૩૩ રાજા લેભી છતાં તેની પાસેથી લાભ થવાની આશા રાખે, ૩૪ અધિકારી દુષ્ટ છતાં ન્યાયની. આશા રાખે, ૩૫ કાયસ્થને વિષે સ્નેહની આશા રાખે, ૩૬ મંત્રી કર છતાં ભય ન રાખે, ૩૭ કૃતજ્ઞ પાસે ઉપકારનાબદલાની આશા રાખે, અરસિક પુરૂષ આગળ સ્વગુણ જાહેર કરે, ૩૯ શરીર નિગી છતાં વહેમથી દવા ખાય, ૪૦ રેગી છતાં પરેજી ન પાળે, ૪૧ લેભથી સ્વજનને છોડી દે, ૪૨ મિત્રના મનમાં રાગ ઉતરી જાય એવાં વચન બેલે, ૪૩ લાભને અવસર આવે આળસ કરે, ૪૪