________________
દિ, કૃ] જિનવર પૂજા દેખી કરી. [૩૪૩
દિધ આપી. ગ્રંથાંતરમાં કહ્યું છે કે,-દાન દેતાં, ગમન કરતાં, સૂતાં, બેસતાં, ભેજન–પાન કરતાં, બેલતાં તથા બીજે સર્વ સ્થાનકે અવસર ઉચિત હોય તેજ તે મને હર લાગે છે માટે સમયને જાણ પુરૂષ સર્વ ઠેકાણે ઉચિત આચરણ કરે છે. કેમકે એક તરફ એક ઉચિત આચરણ અને બીજી તરફ બીજા કોડે ગુણે છે. એક ઉચિત આચરણ ન હોય તે સર્વ ગુણેને સમુદાય ઝેર માફક છે, માટે પુરૂષે સર્વ અનુચિતઆચરણ છેડી દેવું. તેમજ જે આચરવાથી પિતાની મૂખમાં ગણતરી થાય તે સર્વે અનુચિત આચરણમાં સમાય છે. લૌકિકશાસ્ત્રમાં છે. તે અહિ ઉપકારી હાઈ બતાવે છે. મૂર્ખનાં સે લક્ષણઃ “રાજા ! સો મૂખ કયા? તે સાંભળ, અને તે તે મૂર્ણપણાનાં કારણ મૂક. તેમ કરવાથી તું આ જગતમાં નિર્દોષ રત્નની પેઠે શોભા પામીશ.”
છતી શક્તિએ ઉદ્યમ ન કરે, પંડિતની સભામાં પિતાનાં વખાણ કરે, ૩ ગણિકાના વચન ઉપર વિશ્વાસ રાખે, ૪ દંભ, તથા આડંબર ઉપર ભરોસે રાખે, ૫ જુગાર, કિમિયા વગેરેથી ધન મેળવવાની આશા રાખે, કે ખેતી આદિ લાભનાં સાધનોથી લાભ થશે કે નહીં? એવો શક રાખે, છ બુધ નહીં છતાં મોટું કામ કરવા ધારે. ૮ વણિક થઈ એકાંતવાસ કરવામાં રૂચિ રાખે. ૯ માથે દેવું કરી ઘરબાર વગેરે ખરીદે, ૧° પિતે વૃદ્ધ થઈ કન્યા પરણે, ૧૧ ગુરૂ પાસે ન ધારેલા ગ્રંથની વ્યાખ્યા કરે, ૧૨ ખુલ્લી વાત ઢાંકવાને પ્રયત્ન કરે, ૧૩ ચંચળ સ્ત્રીને ભર્તાર થઈ ઈષ્ય રાખે, ૧૪ શત્રુ સમર્થ છતાં મનમાં તેની શંકા