________________
દિ. કૃ] પ્રથમ સાધુ બીજો વર શ્રાવક, [૩૩કહેવાય. કહ્યું છે કે-ઋદ્ધિ ત્રણ પ્રકારની છે. એક ધર્મદ્ધિ , બીજી ભેગઋદ્ધિ અને ત્રીજી પાપધિ, તેમાં જે ધર્મ , કૃત્યને વિષે વપરાય છે તે ધર્મઋધિ છે, જે શરીર સુખને અર્થે વપરાય તે ભેગઋધિ અને જે દાનના તથા ભાગના કામમાં આવતી નથી તે અનર્થ ઉત્પન્ન કરનારી પાપત્રદિધ. કહેવાય છે. પૂર્વભવે કરેલા પાપકર્મથી કે ભાવી પાપથી. પાપદિધ પમાય છે. આ વિષય ઉપર નીચેનું દૃષ્ટાંત કહે છે– ૬.૬૭ પાપરદ્ધિ અંગે દષ્ટાંત–વસંતપુરમાં એક બ્રાહ્મણ, એક ક્ષત્રિય, એક વણિક અને એક સોની–એ ચાર જણે મિત્ર હતા. તેઓ દ્રવ્ય ઉપાર્જન કરવાને અર્થે સાથે પરદેશ જવાને નીકળ્યા. રાત્રિએ એક ઉદ્યાનમાં રહ્યા. ત્યાં વૃક્ષની શાખાએ લટક એક સુવર્ણપુરુષ તેમણે દીઠે, ચારમાંથી એક જણે કહ્યું. “ દ્રવ્ય છે.” સુવર્ણપુરુષે કહ્યું, “દ્રવ્ય અનર્થ આપનારું છે.” તે સાંભળી સેવે જણાએ ભયથી સુવર્ણપુરુષને તો, પણ સોનીએ સુવર્ણપુરુષને કહ્યું
નીચે પડ” ત્યારે સવર્ણ પુરુષ નીચે પડે. પછી સોનીએ તેની એક આંગળી કાપી લીધી અને બાકી સર્વે સુવર્ણ પુરુષને એક ખાડામાં ફેંક, તે સર્વેએ દીઠો. પછી તે ચાર જણામાંથી બે જણા ભેજનને અર્થે ગામમાં ગયા અને બે જણા બહાર રહ્યા. ગામમાં ગએલા બે જણા બહાર રહેલા માટે વિષમિશ્રિત અન્ન લાવ્યા, બહાર રહેલા બે જણાએ ગામમાંથી આવતા બે જણાને ખડૂગપ્રહારથી મારી નાંખી “પિતે વિષમિશ્રિત અન્ન ખાધું. એમ ચારે જણ મરણ પામ્યા. અનીતિનું ધન તે અનર્થનું કારણ છે.
નીચે પડે
છે, પણ તેના સરે જણાએ