________________
૩૨૨]
આપ થઈ નિજ રૂપેજી. (૭૯) [શ્રા. વિ. શ્રેષ્ઠીએ કહ્યુ કે “ પરદેશ ઉપાર્જન કરેલુ બહુ દ્રવ્ય છે, તે પણ તે જયાં ત્યાં વિખરાયેલુ' હાવાથી મ્હારા પુત્રોથી તે લેવાય તેમ નથી; પણ મ્હારા એક મિત્રની પાસે મે આઠે રત્ન અનામત મૂકયાં છે, તે મ્હારા શ્રી–પુત્રાદિકને અપાવજો.’’ એમ કહી ઘેાડા સમય પછી શેઠ મરણ પામ્યા.
સ્વજનાએ આવી ધનેશ્વર શેઠના પુત્રાદિકને એ વાત કડી, ત્યારે તેમણે પેાતાના પિતાના મિત્રને વિનયથી, પ્રેમથી અને બહુમાનથી ઘેર લાવ્યેા અને અભયદાનાદ્ધિ અનેક પ્રકારની યુક્તિથી રત્નોની માગણી કરી; તે પણ લેાભી મિત્રે તે વાત માની નહીં અને રત્ન પણ આપ્યા નહી. પછી તે વિવાદ ન્યાયસભામાં ગયા. સાક્ષી, લેખ વગેરે નહીં હાવાથી રાજા, મંત્રી વગેરે ન્યાયાધીશેા રત્ના અપાવી શકયા નહી'. માટે કોઈને પણ સાક્ષી રાખીને દ્રવ્ય આપવુ. સાક્ષીરાખ્યા હાય તા ચારને આપેલુ દ્રવ્ય પણ પાછુ મળે છે. ૬. દૃશ્ય ધન આપતાં સાક્ષી રાખવા એક વણિક ધનવાન તેમજ બહુ ઠગ હતા. પરદેશ જતાં માગ માં તેને ચારીની ધાડ નડી. ચારાએ જુહાર કરીને તેની પાસે દ્રવ્ય માંગ્યુ. વણિકે કહ્યું સાક્ષી રાખીને આ સર્વાં દ્રવ્ય તમે ગ્રહણ કરો અને અવસર આવે પાછું આપજે, પણ મને મારશે। નહી.” પછી ચારાએ આ કોઈ પરદેશી મૂખ માણસ છે.” એમ ધારી એક જંગલી કાબરચિત્ર વણુ ના બિલાડાને સાક્ષી રાખી સ` દ્રવ્ય લઈ વિણકને છેડી દીધા, તે વણિક અનુક્રમે તે સ્થાન બરાબર ધ્યાનમાં રાખીને પાછો પેાતાને ગામ ગયા, કેટલાક વખત જતાં એક દિવસે તે ચાર વણિકના ગામના
''