________________
દિ. ]
[3૧ :
તે પણ મારગ માહે દાખ્યા, કપટથી ધંને, સુખથી વિદ્યાને અને કરપણાથી સ્રોને વ કરવા તથા પરને સંતાપ ઉપજાવી પોતે સુખી થવા ઇચ્છતા હાય, તે મૂખ જાણવા. વિવેકી પુરુષે જેમ લાકો આપણા તે ઉપર પ્રીતિ કરે તેમ પોતે વર્તવુ, કહ્યું છે. કે ઇન્દ્રિયા જીતવાથી વિનય ગુણ ઉત્પન્ન થાય છે, વિનયથી ઘણા સગુણાની પ્રાપ્તિ થાય છે; ઘણા સદગુણાથી લોકોના મનમાં પ્રીતિ ઉત્પન્ન થાય છે અને લેકના અનુરાગથી સ સંપત્તિ ઉત્પન્ન થાય છે. વિવેકી પુરુષે પોતાના ધનની હાનિ, વૃદ્ધિ અથવા કરેલેા સ'ગ્રહ વગેરે વાત કેાઈની આગળ ખુલ્લી ન કરવી. કેમકે–જાણ પુરુષે સ્રી, આહાર, પુણ્ય, ધન, ગુણુ, દુરાચાર, મમ અને મત્ર એ આડ પેાતાની વસ્તુ ગુપ્ત રાખવી. કોઇ અજાણ્યા માણુસ ઉપર કહેલી આઠ વસ્તુનુ‘ સ્વરૂપ પૂછે તા, અસત્ય ન બેલવું, પણ એમ કહેવુ* કે, “ એવા સવાલનું શું કારણ છે ? ” વગેરે જવાબ ભાષાસમિતિથી આપવા. રાજા, ગુરુ વગેરે મ્હાટા પુરુષા ઉપર કહેલી આઠ વસ્તુ વિષે પૂછે તેા, પરમાથ થી જે વસ્તુ જેવી હાય તેવી કહી દેવી.કેમકે-મિત્રાની સાથે સત્ય વચન બેલવુ, સ્ત્રીની સાથે મધુર વચન ખેલવું, શત્રુની સાથે અસત્ય પણ મધુર વચન ખેલવુ' અને પેાતાના સ્વામીની સાથે તેને અનુકૂળ પડે એવુ સત્ય વચન બેલવું. સત્ય વચન એ એક માણસને મ્હાટી આધાર છે. કારણ કે સત્ય . વચનથી જ વિશ્વાસાદિ ઉત્પન્ન થાય છે. આ અંગે કથા. ૬.૬ર સત્યવચન ઉપર મહણસિંહનું દૃષ્ટાંત-દિલ્લી નગરીમાં મહંસ નામે એક શેઠ રહેતા હતા. તેની
1
....
ફે