________________
૩૧ ૬]
શ્રા. વિ.
ચરણ કરણ ગુણ હીણા; પુણ્યાનુબંધી પાપ જાણવુ. જે જીવા કાલશૌરિકની પેઠે પાપી, ઘાતકી કમ કરનારા, અધમી, નિય, કરેલા પાપના પસ્તાવા ન કરનાર અને જેમ જેમ દુઃખી થતા જાય, તેમ તેમ અધિક અધિક પાપકમ કરતા જાય એવા છે, તેઓને પાપાનુબંધી પાપનું ફળ જાવુ. પુણ્યાનુબંધી પુણ્યથી બાહ્ય ઋદ્ધિ અને અંતરગ ઋદ્ધિ પણ પમાય છે. તે એ ઋદ્ધિમાં એક પણ ઋદ્ધિ જે માણસ ન પામ્યા તેના મનુષ્યભવને ધિક્કાર થાએ ! જે જવા પ્રથમ શુભ પરિણામથી ધમ કૃત્યના આરભ કરે પણ પાછળથી શુભ પરિણામ ખ'ડિત થવાથી પરિપૂર્ણ ધમ કરે નહીં; તે જીવા પરભવે આપદા સહિત સ‘પદા પામે. આ રીતે કોઈ જીવને પુણ્યના ઉદયથી આ લાકમાં દુ:ખ જણાતુ નથી, તેા પણ તેને આવતા ભવમાં પરિણામે નિશ્ચયથી પાક નુ ફળ મળવાનુ` એમાં કાંઈ શક નથી, કેમકે દ્રવ્ય સ’પાદન કરવાની બહુ ઈચ્છાથી અંધ થયેલા માણસ પાપકમ કરીને જે કાંઈ દ્રવ્ય વગેરે પામે તે દ્રવ્ય આદિ વસ્તુ માંસમાં પરાવેલા લેાઢાના કાંટાની પેઠે તે માણસને નાશ કર્યાં વગર પચતી નથી, માટે જેથી સ્વામિદ્રોહ થાય એવાં દાણચારી વગેરે અકાસથા તજવાં. કેમકે, તેથી આ લાકમાં તથા પરલાકમાં અન પેદા થાય છે. જેથી કાઈ ને સ્વપ માત્ર પણ સંતાપ ઉત્પન્ન થતા હાય તે વ્યવહાર, તથા ઘરહાટ કરાવવાં, લેવાં તથા તેમાં રહેવું વગેરે સવ છેડવુ'; કારણું કે, કોઇ ને સ‘તાપ ઉત્પન્ન કરવાથી પોતાની સુખાદિ ઋદ્ધિ વધતી નથી. કેમકે જે લેકે મૂર્ખતાથી મિત્રને,