________________
૩૧૮]
મુનિગુણ પક્ષે લીણા.
[શ્રા. વિ.
'
સત્યવાદીપણાની કીતિ સઘળે સ્થળે જાહેર હતી. બાદશાહે એક દિવસે મહણસિંહની પરીક્ષા કરવાને અર્થે તેને પૂછ્યું કે, “ હારી પાસે કેટલુ' ધન છે ?' ત્યારે મણિસ હે કહ્યું કે-“ હું ચેાપડામાં લેખ જોઈ ને પછી કહીશ ’’ એમ કહી મહસિ’હું સ લેખ સમ્યક્ પ્રકારે જોઈ બાદશાહને સાચે સાચુ કહ્યું કે, “ મ્હારી પાસે આશરે ચેારાશી લાખ ટંક હશે. ” “ મે થોડું ધન સાંભળ્યુ હતુ... અને એણે તે બહુ કહ્યું, ” એમ વિચાર કરી બાદશાહ ઘણુંા પ્રસન્ન થયેા અને તેણે મસિહુને પેાતાના ભંડારી બનાવ્યા. ૬ ૬૩ ભીમ સેાનીનું દૃષ્ટાંત : આવી જ રીતે ખંભાત એવે નગરમાં વિષમ દશામાં આવે તે પણ સત્ય વચનને ન ડે શ્રી જગચ્ચન્દ્રસૂરિના શિષ્ય ભીમ નામે સાની રહેત હતા. એક વખતે શસ્ત્રધારી યવનાએ શ્રી મલ્લિનાથજીના મ`દિરમાંથી ભીમને પકડી બંદીખાનામાં રાખ્યા, ત્યારે ભીમના પુત્રાએ પેાતાના પિતાજીને છેડાવવાને માટે ચાર હજાર ખાટા ટંકનું તે લોકોને ભેટછું કર્યુ.. યવનાએ તે ટકની પરીક્ષા ભીમ પાસે કરાવી. ત્યારે ભીમે જે હતુ તે કહ્યુ. તેથી પ્રસન્ન થઈ તેમણે ભીમને છોડી દીધા. મિત્ર કેવા કરવા ! વિવેકી પુરુષે આપત્તિ વખતે મદદ મળે તે સારુ એવા એક મિત્ર કરવા કે જે ધમ થી ધનથી, પ્રતિષ્ઠાથી તથા બીજા એવા જ સદ્ગુણાથી આપણી ખરાખરીને, બુદ્ધિશાળી તથા નિલેૉંભી હાય. રઘુકાવ્યમાં કહ્યું છે કે-રાજાના મિત્ર તદ્દન શક્તિ વિનાના હોય તે પ્રસ‘ગ આવે રાજા ઉપર ઉપકાર કરી ન શકે. તથા તે મિત્ર રાજાથી