________________
૨૯૮] બેલે ઉપદેશ માલારે છે તુજ, (૩૪) શ્રિા. વિ શેભા એકદમ હરણ કરી” એમ જાણ તું શા માટે ઝાંખે પડે છે? થેડા સમયમાં વસંતઋતુ આવતાં પાછી પૂર્વે હતી તેવી જ હારી શોભા તને અવશ્ય મળશે. પ્રબલ પદય હોય તે ગયેલી લક્ષ્મી પાછી મળે છે. આ ઉપર ૬, ૫૬ આભડ શેઠનું દૃષ્ટાંત-પાટણમાં શ્રીમાળી જ્ઞાતિને નાગરાજ નામે એક કેટિધ્વજ શ્રેષ્ઠી હતું, અને મેલાદેવી નામે તેની સ્ત્રી હતી. એક સમયે મેલાદેવી ગર્ભવતી હતી ત્યારે નાગરાજ શ્રેષ્ઠી કેલેરાના રેગથી મરણ પામે. “શ્રેષ્ઠીને પુત્ર નથી” એમ જાણ રાજાએ તેનું સર્વ ધન પિતાના કબજામાં લઈ લીધું ત્યારે મેલાદેવી પિતાને પિયર ધોળકા ગઈ. ગર્ભના સુલક્ષણથી મેલાદેવીને
અમારી પડહ વજડાવવાને દેહલો ઉત્પન્ન થયે, તે તેના પિતાએ પૂર્ણ કર્યો. અવસર આવ્યું પુત્ર થયે તેનું અભય એવું નામ રાખ્યું. તે લોકોમાં “આભડ” એવા નામે પ્રખ્યાત થયે. પાંચ વર્ષનો થયે, ત્યારે તેને નિશાળે ભણવા મેક. એક વખતે સાથે ભણનાર બીજા બાળકોએ એને ઉપહાસથી “નબાપે, નબાપ” એમ કહ્યું. તેણે ઘેર આવી ઘણા આગ્રહથી માતાને પિતાનું સ્વરૂપ પૂછ્યું. માતાએ સત્ય વાત બની હતી તે આભડને કહી. પછી આભડ ઘણું આગ્રહથી અને હર્ષથી પાટણ ગયે, અને ત્યાં વ્યાપાર કરવા લાગ્યા. અનુક્રમે તે આભડ લાછલદેવી નામે કન્યાને પરણ્ય. પિતાએ દાટેલું નિધાન આદિ મળવાથી. તે પણ કેટિવિજ થયે. તેને ત્રણ પુત્ર થયા.
અનુક્રમે સમય જતાં માઠા કર્મના ઉદયથી તે આભડ