________________
દ્ધિ ]
તે અતિ નિવિડ મિથ્યામતિ,
[૧૯૭
શિકારીએ હરિને માર્યાં, ત્યારે જે ધનુષ્યથી, માણુથી, ધનુષ્યની દોરીથી તથા લેાઢાથી હિરણ હણાયા તે ધનુષ્ય, આણુ વગેરેના મૂળ જીવાને પણ ડિસાઢિ પાપક્રિયા લાગે એમ કહ્યું છે. વિવેકી પુરુષે કોઈ ઠેકાણે કાંઈ ધનહાનિ આદિ થાય તે, તેથી મનમાં દિલગીર ન થવું. કારણ કે દિલગીરી ન કરવી એ જ લક્ષ્મીનું મૂળ છે કહ્યુ છે કેદૃઢ નિશ્ચયવાળા, કુશળ, ગમે તેટલા ફ્લેશને ખમનારા અને અહારાત્ર ઉદ્યમ કરનારો માણસ પાછળ લાગે તા લક્ષ્મી કેટલી દૂર જવાની ? યાં ધનનું ઉપાર્જન કરાય ત્યાં થાડું ઘણું તેા નાશ પામે જ, ખેડૂતને વાવેલા ખીજથી ઉત્પન્ન થએલા ધાન્યના પર્યંત સરખા ઢગલા મળે, તે પણ વાવેલુ બીજ તેને પાછુ મળતું નથી. તેમ જ્યાં ઘણા લાભ થાય, ત્યાં ઘેાડી ખેાટ પણ ખમવી પડે. સમયે દુવથી ધનની ઘણી હાનિ થાય, તે પણ વિવેકી પુરુષે દીનતા ન કરવી; પણ ઉપર કહેલી રીત પ્રમાણે ખેાટ ગએલ દ્રવ્ય ધર્માર્થ' ચિંતવવુ. તેમ કરવાના માર્ગ ન હોય તે તેને મનથી ત્યાગ કરવેા, અને લેશમાત્ર પણ ઉદાસીનતા ન રાખવી. કહ્યુ છે કે કરમાએલુ' વૃક્ષ પાછુ' નવપલ્લવિત થાય છે, અને ક્ષીણ થએલે ચંદ્રમા પણ પાછે પિરપૂણ્ દશામાં આવે છે, એમ વિચાર કરનારા સત્પુરુષા આપત્કાળ આવ્યે મનમાં ખેદ કરતા નથી. સ*પત્તિ અને વિપત્તિ એ અને મ્હાટા પુરુષોને ભાગવવી પડે છે. જુએ ! ચંદ્રમાને વિષે જ ક્ષય અને વૃદ્ધિ દેખાય છે, પણ નક્ષત્રને વિષે દેખાતી નથી. હું આમ્રવૃક્ષ ! “ફાગણ માસે મ્હારી સર્વાં