________________
પામર જન પણ નિવ કહે,
{૨૯૯
નિધન થયા. પેાતાના ત્રણ પુત્ર સહિત તેણે સ્ત્રીને પિયર મોકલી દીધી અને પાતે મણિહારની દુકાન ઉપર મણિ આદિ ઘસવાના કામ ઉપર રહ્યો. તેને એક માપ જવ મળતા હતા. તેને તે પોતે દળીને રાંધીને ખાતા હતા. લક્ષ્મીની ગતિ એવી વિચિત્ર છે. કહ્યુ` છે કે—જે લક્ષ્મી સ્નેહથી ખેાળામાં બેસાડનાર સમુદ્રના અને કૃષ્ણના રાજમહેલમાં સ્થિર ન રહી, તે લક્ષ્મી ખીજા ઉડાઉ લેાકાના ઘરમાં શી રીતે સ્થિર રહે ? એક સમયે આભડ શ્રી હેમચ'દ્રાચાય જી પાસેથી પરિગ્રહ પરિમાણ વ્રત લેવા ઊભે થયા. દ્રવ્ય પરિમાણુના બહુ જ સક્ષેપ કરેલા જોઈ શ્રી હેમચ'દ્રાચાય જીએ તેને તેમ કરતાં વાર્યાં. ત્યારે નવલાખ દ્રનુ અને તેના અનુસારથી ખીજી વસ્તુનું પણ તેણે પરિમાણુ રાખ્યું. પરિમાણુ કરતાં ધન આદિ વૃદ્ધિ પામે તા તેણે ધર્માં કાર્યોંમાં વાપરવાના નિશ્ચય કર્યાં. આગળ જતાં પાંચ દ્રસ્મ એકઠા થયા. એક સમયે આભડે પાંચ દ્રુમ્મ આપી એક બકરીના ગળામાં મણિ બાંધ્યા હતા, તેને ઓળખી ખરીદ્યો; તેના કટકા કરી એકેકનું લાખ લાખ મૂલ્ય ઉત્પન્ન થાય એવા મણિ તૈયાર કરાવ્યા, તેથી અનુક્રમે તે પૂર્વે હતા તેવા દ્રવ્યવાન થયા. ત્યારે આભડના કુટુંબના સ` માણસો ભેગા થયા. તેના ઘરમાંથી દરરાજ સાધુ મુનિરાજને એક ઘડા જેટલું ઘત વહેારાવતા. પ્રતિ દિન સાધર્મિ વાત્સલ્ય, સદાવ્રત તથા મહાપૂજા આદિ ડને ઘેર થતું હતું. વર્ષે વર્ષે સર્વીસધની પૂજા થતી હતી. તથા નાના પ્રકારનાં પુસ્તક લખાતાં, તેમજ
с
આભ
એ વાર
દિ. કૃ.
.