________________
૨૯૪] તેહસું હિંયડલું ખેલેરે છે તુજ. (૭૩) [શ્રા, વિ. સંતેષ કરે. એમ ન કરે તે વિશ્વાસ ઉઠી જવાથી વ્યવહારમાં વાંધો પડેવિવેકી પુરૂષે પોતાની સર્વ શક્તિથી કણ ઉતરવાને પ્રયત્ન કરે. આ ભવે અને પર ભવે દુઃખ દેનારું ત્રણ ક્ષણ માત્ર પણ માથે રાખે એ કેણ મૂઢમતિ હશે? કહ્યું છે કે-ધર્મને આરંભ, ત્રણ ઉતારવું કન્યાદાન, ધન મેળવવું, શત્રુને ઉચછેદ અને અગ્નિને તથા રોગને ઉપદ્રવ મટાડે, એટલાં વાનાં જેમ બને તેમ જલદીથી કરવાં. શરીરે તેલનું મર્દન કરવું, અણ ઉતારવું અને કન્યાનું (દીકરીનું) મરવું એ ત્રણ વાનાં પ્રથમ દુઃખ દઈને પાછળથી સુખ આપે છે. પિતાનું ઉદરણપોષણ કરવાને પણ અસમર્થ હોવાથી જે ઋણ પાછું આપી ન શકાય તે, પિતાની યોગ્યતા માફક શાહુકારની સેવા કરીને પણ ત્રણ ઉતારવું, એમ ન કરે તે આવતે ભવે શાહુકારને ત્યાં સેવક, પાડે, બળદ, ઊંટ, ગર્દભ, ખચ્ચર, અશ્વ વિ. થવું પડે. અને તે રીતે પણ દેવું ચૂકવવું પડે છે. ઉત્તમ લેણદાર કેણુ-શાહુકારે પણ ઝણ પાછું વાળવા અસમર્થ હોય તેની પાસે માગવું નહીં, કારણ કે તેથી ફેગટ સંકુલેશ તથા પાપની વૃદ્ધિ માત્ર થવાનો સંભવ રહે છે. માટે એવા નાદારને શાહુકારે કહેવું કે, “તને આપવાની શક્તિ આવે ત્યારે મહારું ત્રણ આપજે અને ન આવે તે હારું એટલું દ્રવ્ય ધર્મ ખાતે થાઓ.” દેવાદારે ઘણું કાળ સુધી ઋણને સંબંધ માથે ન રાખો કારણ કે, તેમ કરવાથી વખતે આયુષ્ય પૂરું થઈ જાય તે, આવતે ભવે છે અને સંબંધ હેઈ બૈર વગેરે વધે