SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ જેહસુ પાપની ગાડી, [૧૯૩ ક્રિ. કૃ] નિદ્રા કરવી એટલે જ્યાં કોઈ પ્રકારની શકા ન હેાય, ત્યાં રહેવુ એટલે સુખે નિદ્રા આવે. અથવા આખમાં નિદ્રા આવે ત્યારેજ સૂઈ રહેવુ', એટણે સુખે નિદ્રા આવે. ૬ ગામે ગામ ઘર કરવું એટલે ગામેગામ એવી મૈત્રી કરવી કે જેથી પેાતાના ઘરની પેઠે ત્યાં ભેાજનાર્દિક સુખે મળી શકે. ૭ દરિદ્રાવસ્થા આવે તે ગ ગાતટ ખેાદવે એટલે ૭ તાગ હારા ઘરમાં જ્યાં ગંગા નામે ગાય આંધાય છે, તે ભૂમિ ખાદ્યવી, જેથી પિતાએ દાટી રાખેલુ' નિધાન તને ઝટ મળે. ” સેામદત્ત શ્રેષ્ઠીના મુખમાંથી એ ભાવાથ સાંભળી મુગ્ધશ્રષ્ઠીએ તે પ્રમાણે કર્યુ, તેથી તે દ્રવ્યવાન, સુખી અને લેાકમાં માન્ય થયા. એ રીતે પુત્રશિક્ષાનું દૃષ્ટાંત કહ્યું છે. માટે ઉધારના વ્યવહાર ન જ રાખવા, કદાચિત્ તે વિના ન ચાલે તેા સત્ય માલનાર લેાકાની સાથે જ રાખવા. વ્યાજ પણ દેશ, કાળ આદિનો વિચાર કરીને જ એક, બે, ત્રણ, ચાર, પાંચ અથવા એથી વધારે ટકા લેવું, પણ તે એવી રીતે કે, જેથી શ્રેષ્ઠ લોકોમાં આપણી હાંસી ન થાય. દેવાદારે પણ કહેલી મુદતની અંદરજ દેવું પાછું આપવું. કારણ કે, માણસની પ્રતિષ્ઠા મુખમાંથી નીકળેલું વચન પાળવા ઉપર જ આધાર રાખે છે; કેમકે જેટલાં વચનને નિર્વાહ કરી શકે, તેટલાંજ વચન તમે મુખમાંથી બહાર કાઢો. અર્ધામાગ માં ભાર મૂકવા ન પડે, તેટલા જ ભાર પ્રથમથી ઉપાડવેા. કદાચિત કોઈ આર્ચિતા કારણથી ધનની હાનિ થઈ જાય, અને તેથી કરેલી કાળમર્યાદામાં ઋણુ પાછુ* ન વાળી શકે, તેા કટકે કટકે લેવાનું કબુલ કરાવી લેણુદારને
SR No.023145
Book TitleShravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Mahayashsagar
PublisherKeshavlal Premchand Parekh
Publication Year1982
Total Pages712
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy