________________
૨૮૨] એમ પ્ ́ચાસક ભાખેરે ! તુજ. (૭૰) [શ્રા. ત્રિ વશ કરેલા જોઈને મનમાં વિચારવું કે બુદ્ધિશાળી અને ડાહ્યા પુરૂષાએ “રાજાને વશ કરવા એ વાત સહજ છે.” રાજાને વશ કરવાની રીતિ-રાજાદિકને વકરવાના પ્રકાર નીતિશાસ્ત્રમાં કહ્યા છે ડાહ્યાસેવકે રાજાની બાજુએ બેસવુ, તેના મુખતરફ દૃષ્ટિ રાખવી, હાથજોડવા અને રાજાને સ્વભાવ જાણીને સર્વકાર્યમાં સાધવાં. સેવકે સભામાં રાજાની પાસે બહુનજીક તથા બહુદૂર પણ ન બેસવું, રાજાનાં આસન જેટલા કે વધારે ઉંચા આસને ન બેસવુ, રાજાની આગળ કે પાછળ ન બેસવુ', કારણુ બહુ પાસે બેસવાથી અકળામણુ થાય, બહુ દૂર બેસે તા બુદ્ધિહીન કહેવાય, આગળ બેસે તેા બીજાને ખેાટુ લાગે, પાછળબેસે તેા રાજાની ષ્ટિ ન પડે માટે ઉપર કહ્યા પ્રમાણે બેસવુ સ્વામી આદિને વિનતિ કયારે કરવી-થાકીગએલા; ક્ષુધા-તૃષાથીપીટાયલેા ક્રોધપામેલા, કાઈકામાં રોકાયેલા, સુવાના વિચારકરનારા તથા ખીજાકેાઈની વિન'તી સાંભળવામાં રાકાયલા સ્વામી હાય તે સમયે સેવકે તેને કાંઈવાત કહેવાની હાય તા કહેવી નહીં. સેવકે જેમ રાજાની સાથે તેમજ રાજમાતા, પટ્ટરાણી, પાટવીકુમાર, મુખ્યમંત્રી, રાજગુરુ, અને દ્વારપાળ એટલા માણસેાની સાથે પણ વવું. “ પૂર્વ મેં જ એ સળગાબ્યા છે જ, માટે હું એની અવહીલના કરું, તા પણ એ મને બાળશે નહી. ” એવી ખાટી સમજથી જો કાઈ માણસ પેાતાની આંગળી ઢીવા ઉપર ધરે તે તે તત્કાળ બાળી નાંખે છે. તેમ “મે જ એને રાજપદવીએ પહેાંચાડયા છે, માટે તે રુષ્ટ ન થાય એવી સમજથી જો