________________
કુલ ગુણ નહિ હિષ્ણુતા,
[૧
દિ. ૩] વત થવાને ઈચ્છે છે, તે પશુ છતાં પેાતાને ઋદ્ધિપ્રાપ્ત થવાને અર્થે સો યેાજન પગે જવાની ધારણા કરે છે, અર્થાત્ તે નકામી એમ સમજવુ. નીતિસ્રારમાં વળી કા છે કે વૃધ્ધ પુરુષની સમતિથી ચાલનારા રાજા સત્પુરુષાને માન્ય થાય છે, કારણ કે ખરામ ચાલના લાકે કદાચિત્ તેને ખાટે માગે દારે તા પણ તે જાય નહીં. ધણીએ પણુ સેવકના ગુણુ પ્રમાણે તેના આદર સત્કાર કરવા જોઇ એ. કહ્યું છે. કેજ્યારે સારા તથા નરસા સર્વ સેવકાને સરખી પંક્તિમાં ગણે ત્યારે ઉદ્યમ કરવાને સમર્થ એવા સેવકોના ઉત્સાહભાંગી જાય છે, સેવકે પણ પેાતાને વિષે ભક્તિ, ચતુરતા વગેરે અવશ્ય રાખવાં જ જોઈએ કેમ કે,સેવક ધણી ઉપર ઘણી પ્રીતિ રાખનારા હોય તે પણ તે જે બુધ્ધિહીન અને કાયર હાય ! તેથી પત્નીને શું લાભ થવાના ? તથા સેવક બુધ્ધિશાલી અને પરાક્રમી હાય તો પણ તે જો ધણી ઉપર પ્રીતિ રાખનારા ન હેાય તેા તેથી પણ શું લાભ થવાના ?
માટે જેનામાં બુધ્ધિ, શૂરવીરપણું અને પ્રીતિ એ ત્રણ ગુણ હેાય તે જ રાજાના સપતકાળમાં તથા વિપત્તિકાળમાં ઉપયેગી થઈ પડે એવા જાણવા અને જેનામાં ગુણ ન હાય તે સેવક સ્ત્રી સમાન સમજવા.
કાચિત્ રાજા પ્રસન્ન થાય તે। તે સેવકને માનપત્ર આપે છે. પણ સેવકે તા તે માનના બદલામાં વખતે પેાતાના પ્રાણ આપીને પણ રાજા ઉપર ઉપકાર કરે છે. સેવકે રાજાદિકની સેવા ઘણી ચતુરાઈથી કરવી, કેમકે સેવકે સર્પ, વ્યાઘ્ર, હાથી અને સિ ંહ એવા ક્રૂર જીવાને પણ ઊપાયથી