________________
સ0]. ગુર કાલાદિક પાખે, [શ્રા. વિ. સેવક કાંઈ ન બોલે તે મૂંગે કહેવાય, જે છુટથી બેલે તે બકનારે કહેવાય, જે આઘે બેસે તે બુધિહીન કહેવાય, જે સહન કરે તે હલકા કુળને કહેવાય માટે યોગીઓથી પણ ન જાણી શકાય એ સેવાધર્મ બહુજ કઠણ છે.
જે પોતાનાથી ઉન્નતિ થવાને અર્થે નીચું માથું નમાવે, પિતાની આજીવિકાને અર્થે પ્રાણ આપવા પણ તૈયાર થાય અને સુખપ્રાપ્તિને અર્થે દુઃખી થાય એવા સેવક કરતાં બીજે કણ મૂખ હશે? પારકી સેવા કરવી તે ધાનવૃત્તિ સમાન છે, એમ કહેનારા લેકે એ બરાબર વિચાર કર્યો જણાતું નથી, કારણ કે, શ્વાન ધણીની ખુશામત માથું નમાવી નમાવીને કરે છે ત્યારે માણસને બહુ બહુ કરવું ને સહેવું પડે છે, માટે સેવકની વૃત્તિ શ્વાન કરતાં પણ નીચ છે એમ છતાં પણ બીજી કઈ રીતે નિર્વાહ કરે. કેમકે મહેાટે શ્રીમાન હોય તેણે વ્યાપાર કરે, અલપ ધનવાન હોય તેણે ખેતી કરવી અને સર્વ ઉદ્યમ જ્યારે ખૂટી પડે ત્યારે છેવટે સેવા નેકરી કરવી. સેવા કેની કરવી-સમજુ, ઉપકારને જાણ તથા જેનામાં બીજા એવાજ ગુણ હોય, તે ધણુની સેવા કરવી. કેમકેજે કાનને કાજે ન હોય, તથા શૂરવીર, કરેલા ઉપકારને જાણ, પોતાનું સર્વ રાખનારે, ગુણ, દાતા, ગુણ ઉપર પ્રીતિ રાખનાર એ ઘણી સેવકને ભાગ્યથી જ મળે છે, દૂર, વ્યસની, લેભી, નીચ, ઘણા કાળને રોગી, મૂર્ખ અને અન્યાયી એવા માણસને કદિ પણ પિતાને અધિપતિ ન કર. જે માણસ અવિવેકી રાજા પાસેથી પિતે અધિ