________________
પરિગ્રહ ગ્રહવશ લિંગીયા, [૨૮૩ કઈ માણસ રાજાને આંગલી પણ અડાડે તે તે રુણ થયા વગર રહે નહીં. માટે તે રુઝ ન થાય તેમ ચાલવું. કોઈ પુરુષ રાજાને ઘણે માન્ય હોય તે પણ મનમાં તેણે તે વાતને ગર્વ ન કરવું, “ગવ વિનાશનું મૂળ છે.” એમ. કહ્યું છે. આ ઉપર એક વાત છે કે –
દુ. પર. દીલ્હીના બાદશાહના મહેટા પ્રધાનને ઘણો ગર્વ થયે. તે એમ સમજો કે, “રાજ્ય મ્હારા ઉપરજ ટકી રહ્યું છે.” એકદા મહોટ માણસ પાસે તેણે ગર્વની વાત પણ કહી દીધી, તે વાત બાદશાહને કાને પડતાંજ તેણે મુખ્ય પ્રધાનને પદથી ઉતારી મૂકો, અને તેના સ્થાને હાથમાં રાંપડી રાખનારો મચી હતું તેને રાખે. તે કામકાજના કાગળ ઉપર સહીની નીશાની તરીકે રાંપડી લખતે હતું, તેને વંશ હજી દિલ્લીમાં હયાત છે. રાજ સેવાની શ્રેષ્ઠતા-આ રીતે રાજાદિક પ્રસન્ન થાય. તે ઐશ્વર્યાદિકને લાભ થાય છે કહ્યું છે કે-શેલડીનું ખેતર, સમુદ્ર, નિ પિષણ અને રાજાને પ્રાસાદ એટલાં વાનાં તત્કાળ દરિદ્રપણું દૂર કરે છે. સુખની વાંછાકરનારા અભિમાનીલેકે રાજા આદિની સેવા કરવાની ભલે નિંદા કરે, પણ રાજસેવા વિના સ્વજનને ઉદ્ધાર અને શત્રુને સંહાર થાય નહિ. કુમારપાળ નાશી ગયા, ત્યારે સરી બ્રાહ્મણે તેમને સહાયતા આપી તેથી પ્રસન્ન થઈ અવસર આવતાં તે બ્રાહ્મણને લાટદેશનું રાજ્ય આપ્યું.
૬.૫૩ કઈ દેવરાજ નામે રાજપુત્ર જિતશત્રુ રાજાને ત્યાં પિલિયાનું કામ કરતું હતું. તેણે એક સમયે સર્પને.