________________
દિ. કૃ
શુ કીજે પચ્ચખાણુ,
[Re
કરવા, ૬૮ વાળ ઓળવા, ૬૯ પલાંઠી ખાંધીને બેસવુ', ૭૦ કાષ્ઠની પાવડી પહેરવી; ૭૧ પગ લાંબા કરી બેસવુ, ૭૨ શરીરના સુખ માટે (પગચ’પી કરાવે) ૭૩ ઘણું પાણી ઢોળી દેરામાં જવાના માર્ગમાં કીચડ કરે, ૭૪ ધૂળવાળા પગ ઝાટકે, જેથી દેરામાં ધૂળ ઉડાડે, ૭૫ મૈથુન સેવે,૭૬ માંકણ, જૂ વિ. નાખે અથવા વીણે, ૭૭ ભાજન કરે, ૭૮ ગુહ્મસ્થાન બરાબર ઢાંકયા વિના બેસે તથા દયુિદ્ધ અને આયુદ્ધ કરે, ૭૯ વૈદું કરે (ઔષધ વિગેરે દેરામાં કોઈ ને બતાવે), ૮૦ વેચાણુ અથવા સાટુ' કરે, ૮૧ શય્યા કરી સૂવે, ૮૨ પાણી પાયે અથવા દેરાસરની અગાસી યા પરનાળથી પડતાં પાણી ઝીલે, ૮૩ સ્થાન કરે, ૮૪ દેરાસરમાં સ્થિતિ કરે (રહે). એમ ત્રણે પ્રકારની આશાતના ટાળવી.
અહમાષ્યમાં ૧ દેરાસરમાં અવજ્ઞા કરવી, ૨ પૂજામાં અનાદર ૩ ભાગ, ૪ દુષ્ટપ્રણિધાન, ૫ અનુચિતપ્રવૃત્તિ કરવી, એમ પાંચે પ્રકારે આશાતના થાય છે. ૧ અવજ્ઞા આશાતના તે-પલાંઠી વાળવી, પ્રભુને પુ કરવી, પુડપુડી (પગચ’પી) કરવી, પગ પસારવા, પ્રભુની સામે દુષ્ટ આસને બેસવુ', ૨ અનાદર આશાતના તે–જેવાતેવા વેશથી, જેવેતેવે વખતે અને શૂન્યચિત્ત પૂજા કરવી. ૩ ભાગ આશાતના તે–દેરાસરમાં તએળ ખાવુ. તે ખાતાં જ્ઞાનાવરણાદિક અંધાય છે માટે પ્રભુની આશાતના કહેવાય છે. ૪ દુષ્ટપ્રણિધાન તે રાગ-દ્વેષ-મેહથી મનેાવૃત્તિ મલીન થઈ હાય એવા વખતે જે ક્રિયા કરવામાં આવે તેવુ કાય પ્રભુપૂજામાં કરવુ. ૫ અનુચિતપ્રવૃત્તિ તે-કોઈના ઉપર
શા. ૧૪