________________
૨૦૮] આદરશું અમે જ્ઞાનને, [શ્રા, વિ. વડી, ખેર, શાક, અથાણ વિ. પદાર્થ સુકાવે, ૪૦ નુપાદિ ભયથી દેરાસરના ગભારા, ભેંયરા; ભંડારમાં સંતાવું, ૪૧ દેરાસરમાં સંબંધીનું મરણ સાંભળી રડવું, ૪૨ સ્ત્રીકથા, રાજકથા, દેશકથા, ભેજનકથા, વિકથા કરવી, ૪૩ યંત્ર, ઘાણી વિગેરે શસ્ત્રો ઘડવા. ૪૪ ગૌ, ભેંસ, બળદ, ઘેડા, ઊંટ વિગેરે રાખવા, ૪૫ ટાઢ પ્રમુખના કારણે અગ્નિ સેવન કરવું, ૪૬ પિતાને માટે રાંધવું ૪૭ રૂપીયા, સેનું, રત્ન વિગેરેની પરીક્ષા કરવી, ૪૮ દેરાસરમાં પેસતાં–નિકળતાં નિસહિ આવસ્યહિન કહે ૪૯ છત્ર, ૫૦ પગરખાં, ૫૧ શસ્ત્ર, ચામર એ વસ્તુઓ દેરાસરમાં લાવવી, પર મનને એકાગ્ર ન રાખવું, પ૩ તેલ પ્રમુખ ચળાવવું, ૫૪ સચિત્ત પુષ્પાદિકને ત્યાગ ન કરે, પ૫ દરરોજ પહેરવાના દાગીને દેરે જતાં ન પહેરે તે લેકમાં પણ નિંદા થાય છે જુઓ આ કે ધર્મ કે દરરોજ પહેરવાના દાગીના પણ દેરે જતાં પહેરવાની મનાઈ છે, ૫૬ જિનપ્રતિમા દેખીને બે હાથે ન જોડવા, ૫૭ ઉત્તરાયણ (એસ) વિના દેરામાં જાય, ૫૮ મુકુટ. મસ્તકે ધારે, ફેંટો રાખે, ૫૯ માથા ઉપર પાઘડીમાં ફેટો. રાખ, ૬૦ માથે રાખેલા ફુલતોરા કલગી વિ. ન ઉતારે. ૬૧ હેડ (શરત) કરે જેમકે મુઠીએ નાળીએર ભાંગી આપે તે અમુક આપું, ૬૨ દડાગેડી રમવું, ૬૩ મેટા માણસને જુહાર કરે, ૬૪ જેમ લે કે હસી પડે એવી કોઈ પણ જાતની ભાંચેષ્ટા કરવી, જેમકે કાંખ વગાડવી વિગેરે, ૬૫ તિરસ્કાર વચન બોલવું, ૬૬ કેઈની પાસે લહેણું હોય તેને દેરાસરમાં પકડ અથવા લંઘન કરવું, ૬૭ રણસંગ્રામ,