SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ એલે એક અજોલ; [૨૭ ૬. કું] ચેાગ્ય ન હોય એવા પદાથ ચડાવવા, ૩ પૂજા કરવા છતાં અનાદરપણું રાખવુ, ભકિતબહુમાન નાખવાં, ૩૭ ભગવંતની નિંદા કરનાર પુરુષોને અટકાવે નહી, દેવદ્રવ્યને વિનાશ ઉવેખે, ૩છતી શક્તિએ દેરે જતાં વાહન માં બેસે, ૪‘દેરામાં વડેરાથી પહેલાં ચત્યવંદન કે પૂજા કરે. આ ૪૦ મધ્યમાં ઉત્કૃષ્ટ ૨૪–૧ખેલ-નાસિક લીટ નાંખે, જુગાર, ગા, સેત્રજ, ચોપાટ વગેરેની રમત કરે, ગ્લેંડાઈ કર, પ્રધનુષ વિગેરેની કળા શીખે, પકોગળા કરે, બાળ ખાય, તલના કૂચા નાંખે, કાઈને ગાળ આપે; લઘુ નીતિ–વડીનીતિ કરે, "હાથ, પગ, મુખ, શરીર ધ્રુવે, ૧૧ કેશ સમારે, ૧૨નખ ઉતારે, ૧૩લાહી પાડે, ૧૪સુખડી વિગેરેં ખાય, ૧પશુમડાં, ચાઠાં વિગેરેની ચામડી નાંખે ૧૬મુખમાંથી નીકળેલું પિત્ત નાંખે, ૧૭ઉલટી કરે, ૧૯દાંત પડી જાય તે નાંખે. ૧૯પગ વિ, દુખાવવા, ગાય, ભેંસ, ઊંટ, ઘેાડા, -અકરાં, ઘેટાં વગેરેનુ દમન કરે. ૨૧૪ાંત્ત-૨૨:આંખ-૨૩નમ -૨૪ગાલ–૨૫નાક–૨૬શિર-૨૭કાન-૨૮શરીરના મેલ નાંખે. ૨૯ ભુતાદિનાનિગ્રહ માટે મત્ર સાધના કે રાજકાય ના વિચાર કરવા, ૩૦ વિવાહ વિગેરેનાં સાંસારિક કાર્ય માટે પચ "મળે, ૩૧ ઘરના કે વેપારનાં નામાં લખે, ૩૨ રાજાના કર અથવા પેાતાના સગાંવહાલામાં ધનાદિની વહેંચણી કરે, ૩૩ સ્વ દ્રવ્ય દેરાસરમાં કે દેવ ભંડારમાં સાથે રાખે, ૩૪ પગ ઉપર પગ ચડાવે ૩૫ દેરાસરની ભીત એટલા, જમીન ઉપર છાણાં થાપે, સુકાવે, ૩૬ પેાતાના વચ્ચે મુકાવે, ૩૭ મગ, ચણા, મઠ, તુએરની દાળ સુકર્વે, ૩૮ પાપડ, ૩૯
SR No.023145
Book TitleShravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Mahayashsagar
PublisherKeshavlal Premchand Parekh
Publication Year1982
Total Pages712
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy