________________
સર્વ આચાય પ્રવચને
૧૯૪] ત્રિ. વિ. ફૂલ આપે છે, બીજો ધમ ઘણા ઉપાયાં હોય તે પણ અલ્પ પ્રમાણવાળું અનેઅનિશ્ચિત ફળ આપે છે. નક્કી કર્યાં વગર કોઈને ઘણા કાળ સુધી અને ઘણુ જ દ્રવ્ય પીયુ હાય તે તેથી કિ ચત્માત્ર પણ વ્યાજ ઉત્પન્ન ન થાય, અને નક્કી કર્યું" હાય તા ધીરેલા દ્રવ્યની પ્રતિનિ વૃદ્ધિ થતી જાય છે. એમ ધનાવિષયમાં પણ નિયમ કરવાથી વિશેષ કળવૃદ્ધિ જાણવી. તત્ત્વાના જાણુ પુરુષ હાય તાપણુ અવિરતિના ઉદય હાય તા શ્રેણિકરા જાની પેઠે તેનાથી નિયમ લેવાતા નથી. અને અવિરતિને ઉદય ન હેાય તે લેવાય છે, પણ કઠણ વખત આવતાં દઢતા રાખી નિયમના ભગ ન કરવો, એ વાત તા આસનસિદ્ધિ જીવથી બની શકે છે. એ ધર્માંદ્યત્ત પૂર્વ ભવથી આવેલી ધમ રુચિથી અને ભક્તિથી પેાતાની એક મહિનાની ઉમ્મરે ગઈ કાલે નિયમ ગ્રહણ કર્યાં. ગઈ કાલે જિનર્દેશન અને જિનવંદના કર્યાં હતાં, માટે એણે દૂધ વગેરે પીધુ, આજે ક્ષુધા-તૃષાથી પીડાયા, તેપણુ દનના વંદનાના યાગન મળવાથી એણે મન દૃઢ રાખી દૂધ ન પીધું, અમા। વચનથી એના અભિગ્રહ પૂર્ણ થયા, ત્યારે એણે દૂધપાન વગેરે કર્યુ. પૂર્વ ભવે જે શુભ અથવા અશુભ કર્મ કર્યું હોય અથવા જે કરવા ધાર્યું હોય તે સવાઁ પરભવે પૂ`ભવની પેઠે મળી આવે છે એ મહિમાવંત પુરુષને પૂર્વ ભવે કરેલી જિનેશ્વર ભગવાનની અપ્રકટ-ભક્તિથી પણ ચિત્તને ચમત્કાર ઉત્પન્ન કરનારી પરિપૂર્ણ સમૃદ્ધિ મળશે. માળીની ચારે કન્યાઓના જીવ સ્વર્ગથી ચવીને જુદા જુદા મ્હાતા રાજકુળમાં અવતરી એની રાણીએ થશે. સાથે સુકૃત કરનારાઓના યાગ પણ માથે જ રહે છે. ”
-