________________
હિ. ક] જિસી નટ તણી માયા છે શું. (૪૮) [૧૯૩ પિતે ધિબીજને લાભ થવા માટે હંસનું રૂપ ધારણ કરી રાણુને પ્રસ્તાવને ઉચિત વચનથી અને તેને સ્વપ્ન દેખાડીને બંધ કર્યો. એ રીતે ભવ્ય જીવે દેવતાના ભવમાં છતાં પણ પરભવે બોધિલાભ થવાને અર્થે ઉધમ કરે છે. બીજા કેટલાએક લેક મનુષ્યભવમાં છતાં પણ પૂર્વે પામેલા ચિંતામણિરત્ન સમાન બધિરત્નને બેઈ બેસે છે. - તે ધન્યને જીવ સ્વર્ગથી ચ્યવીને તમારે પુત્ર થશે. એની માતાને સારાં સ્વપ્ન આવ્યાં અને સારા દેહલા ઉત્પન્ન થયા, તેનું કારણ એ જ છે કે, જેમ શરીર પછવાડે છાયા, પતિની પછવાડે પતિવ્રતા સ્ત્રી, ચંદ્રની પછવાડે ચંદ્રિકા, સૂર્યની પછવાડે તેને પ્રકાશ અને મેઘની પછવાડે વીજળી જાય છે, તેમ એની પછવાડે પૂર્વભવથી ભક્તિ આવેલી છે. તેથી દેહલા અને સ્વપ્નાં સારાં આવ્યા. ગઈ કાલે એને જિનમંદિરે લઈ ગયા, ત્યારે ફરીફરીને જિનપ્રતિમાને જેવાથી અને હંસના આગમનની વાત સાંભળવાથી એને મૂચ્છ આવી અને તત્કાળ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી પૂર્વભવનું સર્વકૃત્ય એની યાદમાં આવ્યું. ત્યારે એણે પિતાના મનથી જ એવો નિયમ લીધે કે, “જિનેશ્વર ભગવાનનું દર્શન અને વંદના કર્યા વિના મહારે યાજજીવ સુધી મુખમાં કાંઈ પણ નાંખવું ન કલ્પ. .
નિયમ રહિત ધર્મ કરતાં નિયમ સહિત ધર્મનું અનંતગણું અધિક ફળ છે, કહ્યું છે કે–નિયમ સહિત અને નિયમ રહિત એવા બે પ્રકારને ધર્મ છે. તેમાં પહેલે ધર્મ થડે ઉપાર્યો હોય તે પણ નિચે બીજા કરતાં અનત ગણુ
શ્રા. ૧૩