________________
દિ.
[૧૧
કૃ.] એમ નવિ ઘટે જોતે !! શુ. (૪૦) શ્રાકૃત એટલે ગચ્છ અપ્રતિબદ્ધ એવા ચતન્યને વિષે સ ઠેકાણે ત્રણ સ્તુતિ કહેવી, હવે સ ઠેકાણે ત્રણ સ્તુતિ કહેતાં વધુ વખત લાગે તે અથવા ચય ઘણાં હાય તા વેળા અને ચત્ય એ બ'નેના વિચાર કરી પ્રત્યેક ચત્યને વિષે એક સ્તુતિ પણ કહેવી. પણ જે દેરાસરે ગયા હોઈએ ત્યાં સ્તુતિ કર્યા વિના પાછા ન ફરવું, માટે વિધિથી કરી હોય કે ન હોય તે પણ પૂજવું તે જણાવ્યું. ચૈત્યમાં જો કાળિયાના જાળ આદિ થાય તે તે કાઢી નાંખવાના વિધિ કહે છે અને નાશ પામતા ચૈત્યની સાધુએ પણ ઉપેક્ષા ન કરવી જોઈએ.
સાધુઓ મંદિરમાં કરાળિયાનાં જાળ વગેરે હાય તા મદિરની સ'ભાળ કરનાર બીજા ગૃહસ્થી લેાકેાને પ્રેરણા કરે. તે એવી રીતે કે તમે ચિતારાના પાટિયાની પેઠે મદિરને સ્વચ્છ રાખો. જેમ ચિતારાના ચિત્રનું પાટીયુ' ઉજજવલ હાય તેા તે સ લેાક તેને વખાણે છે, તેમ તમે જો મદિરાને વારવાર સમાન ( પૂજવુ' ) પ્રમુખ કરી ઉજ્જવલ રાખો તે ઘણા લે!કે તમારા સત્કાર કરશે. હવે તે સેવકે મંદિરના ઘર, ક્ષેત્ર ( ખેતર ) આદિની વૃત્તિ ભાગવનારા હાય તા, તેમને ઠપકા દેવા. તે આ રીતેઃ“ એક તા તમે મંદિરની વૃત્તિ ભેળવા છે, અને બીજું મદિરની સમાન આદિ સારવાર પણ કરતા નથી.” એમ કહ્યા પછી પણ તે લેાકા ને કરાળિયાનાં જાળાં આઢિ કાઢી નાંખવા ન ઇચ્છે, તા જેની અંદર જીવ દેખાતા ન હેાય તેવા તંતુાળાને સાધુ પાતે જ કાઢી નાખે.
શ્રા, ૧૧
--