________________
૧૬] દાન હરણાદિક અવસરે, [ા. વિ. આવા સિધ્ધાંત વચનના પ્રમાણથી સાધુએ પણ વિનાશ પામતા ચૈત્યની સર્વથા ઉપેક્ષા ન કરવી એમ સિધ્ધ થયુ.. તા પછી શ્રાવકની શી વાત કરવી ? ( અર્થાત્ શ્રાવકોએ દેરાસરની પૂર્ણ સભાળ રાખવી જોઈએ કેમકે ઉપર અતાવ્યા મુજબ સાધુને શ્રાવકના અભાવે આટલું બધુ કરવાનું કહેવામાં આવ્યું છે તે તે કૃત્ય શ્રાવકનુ' હોવાથી શ્રાવકે હમેશાં સાવધપણે કવુ જોઈએ. ) ચત્યે જવુ. પૂજા કરવી, સ્નાત્ર કરવું આ ઉપર વિધિ કહ્યો, તે ઋષિપાત્ર શ્રાવકને આશ્રયી જાણવેા. કારણ કે, તેનાથી જ એ સર્વ અની શકવાનો સંભવ છે. ઋદ્ધિરહિત શ્રાવકે દ્રવ્યપૂજા કેમ કરવી ?
ઋધિ રહિત શ્રાવક તેા પેાતાને ઘેર જ સામાયિક આદરીતે કોઈનું દેવું અથવા કોઈની સાથે વિવાદ આદિ ન હોય તે ઈર્માંસમિતિ આક્રિકને વિષે ઉપયેગ રાખી સાધુની પેઠે ત્રણ નિિિદ આદિ ભાવપૂજાને અનુસરતી વિધિથી મંદિરે જાય. ત્યાં જો કદાચિત્ કોઈ ગૃહસ્થનુ દેવપૂજાની સામગ્રીનું કાય હાય તે સામાયિક પારીને કુલ ગુંથવા વગેરે કા માં પ્રવર્તે. કારણ કે દ્રવ્ય પૂજાની પેાતાની પાસે સામગ્રી નથી અને તેટલે ખર્ચ પણ તે કરી શકે તેમ નથી તે પારકી સામગ્રીથી તેના લાભ લે તેમાં કાંઈ અનુચિત નથી.
શકા: સામાયિક મૂકીને દ્રવ્યસ્તવ કરવા ઉચિત શી રીતે સમાધાનઃ— ઋષિ રહિત શ્રાવકથી સામાયિક કરવુ ઋધ્ધિ પેાતાના હાથમાં હાવાથી ગમે તે સમયે પણ ખની શકે