________________
દિ ક] હું એને એ માહરે હજાર એકસે ચુમાલીસ કમળ, અને તેટલી જ સંખ્યા કર્ણિકામાં રહેલા પ્રાસાદાવર્તાસકમાં થતા નાટકની છે. ૨૬ અબજ, એકવીસ કરેડ, ચુંમાલીસ લાખ કમળની પાંખડીઓ જાણવી. એવા ચોસઠ હજાર ઐરાવણ હાથી હતા. તેનાં મુખ વિગેરેની સર્વ સંખ્યા આ મુજબ છે, તેના સ્કેલ ત્રણ કરેડ, સત્તાવીસ લાખ ને અડસઠ હજાર મુખની સંખ્યા સમજવી અને છવીસ કરોડ, એકવીસ લાખ, ચુમાલીશ હજાર કુલ દાંતની સંખ્યા જાણવી. કુલ વાવે-બસે નવ કરોડ, ઈકોતેર લાખ બાવન હજાર, કુલ કમળ સેલ સીત્તોતેર -કરોડ, બહોંતર લાખ, સેળ હજાર, કર્ણિકા નાટક અને પાંખડી-સેળ કડાકોડી, સીત્તોતેર લાખ કરે, બહાંતર હજાર કરોડ એકસે સાઠ કરે; અને કુલ નાટકમાં બનેલા રૂપની સંખ્યા પાંચ કડાકડી, છત્રીસ કડાકડી, સત્યાસી લાખ કેડી, નવ હજાર કેડી, એ કેડી વીસ કરોડ જાણવી. એમ આવશ્યક સૂત્રની ચૂમાં કહેવું છે.
વળી એકેકા પ્રાસાદાવતકુસમાં આઠ આઠ અગ્રમહિપીના સાથે તે સર્વ ઇંદ્રની સંખ્યા સર્વ કમળના બરાબર સમજવી, અને સર્વ ઇદ્રાણીની સંખ્યા તેર હજાર, ચાર એકવીસ કરોડ, સીત્તોતેર લાખ, અઠાવીસ હજાર જાણવી. અને એકેક નાટકમાં સર્વ સરખા ભંગારના ધારણ કરનાર એકસેઆઠ દેવકુમાર, એકસો આઠ દેવકુમારી જાણવી. - વાજિંત્રની જાત તથા સંખ્યા :- ૧ શંખ, ૨ ઇંગિકા (સીંગડી), ૩ શખિકા, ૪ પિયા, મ પરિરિકા, ૬.પર્ણવ, ૭ પટહ, ૮ ભંભા, ૯હરંભ, ૧૦ ભેરી,