________________
૧૧૮] પર પરિણતિ પીલે. આતમ (૨૯) [શ્રા, વિપણ પ્રભુ મહાવીરને વાંદ્યા ન હોય એવા ઠાઠમાઠથી હું વાંદવા જાઉ. એમ ધારી તે પોતાની સર્વ ઋદ્ધિ સહિત, પિતાના સર્વ પુરુષોને યથાયોગ્ય શંગાર પહેરાવીને તથા દરેક હાથીના દંકૂશળ ઉપર સોના-રૂપાના શંગાર પહેરાવીને ચતુર ગિણી સેના સહિત પિતાની અંતેઉરીઓને સેના– રૂપાની પાલખીઓ કે અંબાડીમાં બેસારીને સર્વને સાથે. લઈ ઘણાજ ઠઠથી ભગવંતને વાંદવા આવે.
તે વખતે તેને ઘણું જ અભિમાન થયેલ જાણી તેને મદ ઉતારવા માટે સૌધર્મેન્દ્ર શ્રીવીરને વાંદવા આવતાં દિવ્ય. દ્ધિની રચના કરી. તે વૃદ્ધ. અષિમંડળ સ્તોત્રવૃત્તિથી અહિંયાં બતાવે છે. આ પાંચ ને બાર મસ્તકવાલા એક એવા ચોસઠ હજાર હાથી બનાવ્યા. તેને એકેક મસ્તકે (કુંભસ્થળે) આઠ-આઠ. દંતુશળ, એકેક દંતશળે આઠ આઠ વાવડીઓ, એકેકી. વાવમાં લાખ પાંખડીવાળાં આઠ-આઠ કમળ, અને દરેક પાંખડીમાં બત્રીસ દિવ્ય નાટક, દરેક કર્ણિકામાં એકેક દિવ્ય પ્રાસાદ અને દરેક પ્રાસાદમાં અગ્રમહિષીની સાથે ઈન્દ્ર ભગવાનના ગુણ ગાય છે, એવી ત્રાદ્ધિથી અરાવતહાથી ઉપર બેસી આવતા ઈન્દ્રને જોઈ, દશાર્ણભદ્રરાજાને દિધને. ગર્વ ઉતરતાં દીક્ષા ગ્રહણ કરી પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી.
શક્રેન્ડે બનાવેલા હાથીઓના મુખની, કમળની, તેમજ કમળની પાંખડીની સંખ્યા પૂર્વાચાર્યોએ આવી રીતે બતાવી છે. તે એક હાથીને ચાર હજાર ને છ— દંતુશળ. બત્રીસ હજાર સાતસેં ને અડસઠ, વાવે, બે લાખ બાસઠ