SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ એ હું એણિ બુહિક [શ્રા. વિ. ૧ી સલરી, ૧ર હું ભિ, ૧૩ મુરજ, ૪ મૃદંગ, ૧૫ નાંદી મૃદંગ, ૪ આ.લંગ, ૧૭ કસુમ્બ, ૧૮ મુખ, મરલ, ર૦ વિયંચી, ર૧ વલ્લકી, ૨૨ ભ્રામરી, ૨૩ પડ્ડામરી, ૨૪ પરિવદિની, રમ બmવિશ, ર૬ સુષા, ૨૭ નાદિષા, ૨૮ સતી, ર૯ કચ્છપી, ૩૦ ચિત્રવીણા, ૩૧ આમેટ, ૩૨ ઝંઝ, ૩૩ નકુલ, ૩૪ તુણા, ૩પ તુંબવીણા, ૩૬ મુકુંદ, ૩૭ હુડુકા, ૩૮ ચિરચિકી, ૩૯ કરતી, ૪૦ ડિડિમ, ૪૧ કિણિત, ૪૨ કડબ, ૪૩ દદરક, ૪૪ દરિકા, ૪પ, કસ્તુ બર, ૪૬ કળશિકા, ૪૭ તળ, ૪૮ તાળ, ૪૯ કરતાલ, ૫૦ રિગીશીકા, ૫૧ મરિકા, પર શિશુમારિકા, પ૩ વંશ, ૫૪ વાલી, પપ વેણુ, ૫૬ પરીલી, ૫૭ બંધુકા, એ આદિક વાજિંત્રેની સમજુતી નીચે મુજબ જાણવી. દરેક વાજિંત્રના વગાડનારા એક ને આઠ સમજવા. ૧ શખ એ તીક્ષણ સ્વરનું વાજિંત્ર છે, મેટો શંખ સમજે. ૨ શગીકા (સગડી) એ વાજિંત્ર પ્રસિદ્ધ છે. ૩ શંબિકા–નાને શંખ-એ ગભીર સ્વનું વાજિંત્ર છે. ૪ પવા–મેટી કાહલા વાજિંત્ર વિશેષ છે. ૫ પરિપરિકાએ કરેલીઆના પડની પેઠે બહારથી ચામડું મલું અને પાછળથી ખાલી એવું વાજિંત્ર, જે લેકમાં ડફ નામથી ઓળખાય છે. ૬-૭ પ્રણવ તથા પટહ એ બને એક જ જાતિના છે, ને તે પણવ અને ભેટો તે પ્રહ ગણાય છે. પાલી જેવા લાંબા ભાજન ઉપર ચક્તિ હોય છે એને પહો જિંત્ર કહે છે. ૮-૧૦ ભંભા, હેન્દ્રભા, ભેરી એ ત્રણ પાકિત્ર એક જ સરખા હેય છે, ઢોલના આકારે હોય
SR No.023145
Book TitleShravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Mahayashsagar
PublisherKeshavlal Premchand Parekh
Publication Year1982
Total Pages712
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy