________________
[409
...
હિં. કૃ.] નિજ શુદ્ધ સ્વભાવે !! આતમ...(૨૬) છઠ્ઠાની ઉત્પત્તિ ન હોય, જ્યાં ઉંચા નીચાપ, અને પોલાણ વગેરે દોષ ન હેાય, એવા સ્થાનકે તેમજ ઉડતા જીવાની રક્ષા વગેરેની યતના રાખીને પરિમિત અને વસ્ત્રથી ગાળેલા પાણીથી ન્હાવુ. શ્રાવક નિકૃત્યમાં કહ્યું છે કે
(
-‘જયાં ત્રસ પ્રમુખ જીવ નથી, એવા શુદ્ધ ભૂમિભાગને વિષે અચિત્ત અથવા ગળેલા સચિત્ત પાણીથી વિધિ પ્રમાણે ન્હાવું ઈત્યાદિ કહેલ છે. ' વ્યવહાર શાસ્ત્રમાં તે એમ કહ્યું છે કે— નગ્ન, રોગી, મુસાફ઼રી કરીને આવેલા, સારાં વજ્ર તથા અલકાર પહેરેલા, ભાજન કરી રહેલા, પેાતાના સગાવહાલાને વળાવીને આવેલા અને કાંઈ પણ મ`ગલિક કાર્ય કરી રહેલા એટલા લોકોએ ન્હાવું નહિ'. અજાણ્યા, વિષમ માગ વાળા, ચ’ડાલાદિક મલિન લેાકાએ કૃષિત કરેલા, વૃક્ષેાથી ઢંકાયેલા અને શેવાળવાળા એવા પાણીમાં ન્હાવુ નહિ. ઠંડા પાણીથી ન્હાઈ તુરત ગરમ અન્ન તથા ગૂમ પાણીથી ન્હાઈ મેં તુરત ઠંડુ અન્ન ભક્ષણ ન કરવું અને ગમે તેવા પાણીથી ન્હાયા પછી શરીરે કોઈ સમયે પણ તેલ ચાપડવુ' નહિ', ' - ન્હાએલા પુરૂષની છાયા જો ભિન્ન ભિન્ન અથવા વિદ્રુપ દેખાય દાંત માંહા માંહે ઘસાય, અને શરીરે મૃતકલેવર જેવા ગ'ધ આવે તે ત્રણ દિવસમાં તેનુ મરણુ થાય. ન્હાઈ રહ્યા પછી તે તુરતજ છાતી અને એ પગ સૂકાઈ જાય, તેા છઠ્ઠું દિવસે મરણુ થાય એમાં સ`શય નથી, ‘સ્ત્રીસ′ગ કર્યાં હોય, ઉલટી થઈ હોય, સ્મશાનમાં ચિતાનાધૂમાડા લાગ્યા હાય, ખાટુ સ્વપ્ન આવ્યું હોય, અમે હજામત કરાવી હોય તેા ગાળેલા શુદ્ધ જળથી જરૂર ન્હાવુ'.’ જામત જાતે ન કરવી, અને કેવાયસી તાવથી