________________
| મુનિલે સામતિ ક [શ્રાવિ, ચામ્ય, હૃદય અને કાનને રેગ થયું છે. તે માણસે દાતણ કરવું નહિ. વાળ સમારવા, દર્પણમાં જોવું
દાતણ કર્યા પછી સ્થિર રહી હંમેશાં વાળ સારવા, પિતાના માથાના વાળ બે હાથે સમારવા નહિ. મુખ તથા તિલક જોવાને માટે અથવા માંગલિકને અર્થે દર્પણમાં મુખ જોવાય છે. એ પિતાનું શરીર દર્પણમાં ધડ વગરનું દેખાય તે પંદર દિવસે પિતાનું મરણ થાય એમ સમજવું. ઉપવાસ, રિસી ઈત્યાદિ પચખાણ કરનારને તે દાતણ પ્રમુખ કર્યા વિના પણ શુદ્ધિ જાણવી. કારણકે, તપસ્યાનું ફળ બહુ મહેઠું છે. લેકમાં પણ ઉપવાસાદિક હોય, ત્યારે દાતણ વગેરે કર્યા સિવાય પણ દેવપૂજાદિક કરાય છે. લૌકિક શાસ્ત્રમાં પણ ઉપવાસાદિક હય, ત્યારે દાતણ વગેરે કરવાને નિષેધ કર્યો છે. વિષ્ણુભકિત ચોદયમાં કહ્યું છે કે
પડવે, અમાસ, છઠ અને તેમ એટલી વિધિને વિષે મધ્યાન્હ સમયે, તથા ઉપવાસ, સંક્રાંતિને અને શ્રાદ્ધને દિવસ હોય ત્યારે દાતણ ન કરવું. કારણ કે, ઉપર કહેલા દિવસે દાતણ કરે તો સાત કુળને નાશ થાય છે. વ્રત વિષે બ્રહ્મચર્ય, અહિંસા, સત્ય વચન અને માંસને ત્યાગ એ ચાર નિયમ નિત્ય પાળવા. વારંવાર પાણી પીવાથી, એક વખત પણ તાંબૂલ ભક્ષણ કરવાથી, દિવસે સુવાથી, અને સ્ત્રીને સંગ કરવાથી ઉપવાસને દેષ લાગે છે.” ખાન કેવી રીતે કયારે કરવું, ચ્યારે ન કરવું.
જ્યાં કીકીઓનાં નમ્રાં, લીલો, રે