________________
193]
સામાયિક, પણ તમાર
[શ્રાવિ
cr
»
ઉદ્દેશીને કહ્યુ છે કે, “જ્યાં કોઈ પણ માણસની આવ જાવ નથી, તથા જે સ્થળની અ ંદર કોઈની દૃષ્ટિ પણ પડતી નથી, જ્યાં કાઈ ને અપ્રીતિ ઉપજવાથી શાસનના ઉદ્ગાહનુ કારણ કે વાડાહિક થવાના સભવ નથી, ભૂમિ સખી હાવાથી જ્યાંથી પડી જવાય તેવુ નથી, તૃણાદિક, વસ્તુથી જે ઢંકાયેલુ નથી, જ્યાં વીછી અને કીડી આદિકના ઉપદ્રવ નથી, જ્યાંની ભૂમિ અગ્નિ વગેરેના તાપૃથી થોડાકાળની અચિત્ત કરેલી છે, જેની નીચે આામાંઓછી ચારઆંગળ ભૂમિ અર્ચિત્ત છે, વાડી, બગલા વગેરેના સમીપ ભાગમાં જે આવેલ નથી, એણમાં આ એક હાથના વિસ્તારવાળુ, ઉ ંદર, કીડી પ્રમુખનાં બિલ, ત્રસજીવ અને જયાં ખીજ (સચિત્ત ધાન્યના દાણા વિ.) નથી, એવા સ્થપ્લિને (સ્થળને) વિષે વડીનીતિના તથા લઘુનીતિને ત્યાગ કરવા. ’ ઉપર ‘ તૃણુ આદિક વસ્તુથી હકાયેલું સ્થળ નહી જોઈએ.' એમ કહ્યું એનુ કારણ કે, ઢંકાયેલુ સ્થળ હાય તા ત્યાં વીંછી વગેરે કરડવાના સૂભવ રહે છે, તથા વડીનીતિ વગેરેથી કીડી પ્રમુખ દેખાઈ જાય માટે તૃણાકિથી ઢંકાયેલ નહી હોવુ જોઈ એ. તેમજ ‘જ્યાંની ભૂમિ થાડા કાળની અચિત્ત કરેલી છે,' એમ કહેવાનુ કારણ એ છે કે, અગ્નિના તાપ વગેરે કરીને અચિત્ત કરેલી ભૂમિ બે મહિના સુધી અચિત્ત રહે છે, અને તે પછી મિશ્ર થાય છે. જે ભૂમિમાં ચામાસામાં ગામ વસ્તુ હોય, તે ભૂમિ ખાર વર્ષ સુધી શુદ્ધ સ્થ‘ડિલ અચિત્તરૂપ તણવી. વળી એક ફેબ્રુશે કહ્યું છે કે, · દિશા ધારીને બેસવું, પવન, ગ્રામ, તથા સત્ય, તરત સુખ કરીને.
6
As
5