________________
દિ કી ધારે અર્થ, આતમ...(૨૫) [૧૩ બેસવું નહિ. છાયાને વિષે ત્રણવાર પૂંછ, “ગુe
સુ” કહી પોતાના શરીરની શુદ્ધિ થાય તેમ વડીનીતિને ત્યાગ કરે. વડીનીતિ લઘુનીતિ કરતાં ઉત્તર અને પૂર્વ દિશા ભણી સુખ કરવું. દક્ષિણ દિશાને વિષે કરે તે રાક્ષસ, પિશાચાદિકને ઉપદ્વવ આવી પડે છે. પવન સામું મુખ કરે તે નાસિકાને પાડા થાય, સૂર્ય અને ગામ સામું મુખ કરે તે નિંદ થાય, જે છાયા જીવ ઉત્પત્તિવાળી હોય તે ત્યાંથી દૂર જઈને છાયા તપાસી સીનો ત્યાગ કરે. છાયા ન હોય તે તડકામાં ત્યાગ કરે. ત્યાગ કરીને એક સુહ (બે ઘડી) સુધી ત્યાં બેસવું, પણ ઉતાવળતા પ્રસંગે આ નિયમે સાચવવાનો આગ્રહ રાખે નહિ. કારણકે લઘુનીતિ રેકે તે નેત્રપીડા થાય, અને વડીનીતિ કે તે જીવિતની હાનિ થાય, ઉદર્વવાયુને (ઓડકારને) રેકે તે કોઢ રોગ થાય, અથવા ત્રણેના રેકાવાથી માંદગી થાય.” વડીનીતિ, સલેખમ ઈત્યાદિકને ત્યાગ કરતાં પહેલાં “સત્તા સળ” એમ કહેવું તથા ત્યાગ કરી સ્ટાર પછી તુરત “જિ” એમ ત્રણ વાર મનમાં ચિંતવવું. સમણિય મનુષ્યો કેટલે સ્થાને ઉત્પન્ન થાય છે
સળેખમ શ્રમ પ્રમુખને ધૂળથી ઢાંકલ ન કરે ન કરે તે તેને વિષે અસંખ્યાતા સમૂર્ણિમ મનુષ્યની ઉત્પત્તિ થાય તથા તેમની વિરાધના પ્રમુખ છેષ લાગે છે. શ્રી પજવણું સૂત્રમાં પ્રથમ પદને વિષે કહ્યું છે કે હે ભગવંત ! સંછિમ અનુષ્ય શી રીતે ઉત્પન થાય છેઉત્તર ગમ. પિસ્તાલીશ લાખ વજનવાળા