________________
સામાયિક અર્થ
[૧૦ લાગે એવું સમજી શકે નહીં. તેને બેલવું પણ ગ્ય નથી તે પછી ઉપદેશ આપે કેમ યોગ્ય હોય?
મત્સર્ગને ત્યાગ મૌનધારી થઈને નિષણ ગ્ય સ્થાનકે વિધિપૂર્વક કરવે ઉચિત છે. કહેલું છે કે લઘુનીતિ, વડીનીતિ, મથુન, સ્નાન, ભજન, સંધ્યાદિકનીકિયા, પૂજા ને જાપ, એટલા મૌન થઈને કરવાં. વિવેકવિલાસમાં કહ્યું છે કે લઘુનીતિ વડી નીતિ કરવાની દિશા– • વસ્ત્ર પહેરી મૌનપણે દિવસે અને બને સંધ્યા વખતે (સવારે-સાંજે) જે મળ મૂત્ર કરવા હોય તે ઉત્તર દિશા સન્મુખ અને રાત્રે કરવાં હોય તે દક્ષિણદિશા સામે કરવાં.
| સર્વ નક્ષત્ર તેજ રહિત બની જાય અને જ્યાં સુધી સૂર્યને અર્ધ ઉદય ન થાય ત્યાં સુધી પ્રભાતની સંધ્યાને કાળ ગણાય છે. જે વખતે અર્ધ સૂર્ય અસ્ત થયે હોય અને આકાશતળમાં જ્યાં સુધી બે ત્રણ નક્ષત્ર દેખાતાં ન હોય ત્યાં સુધી સાયંકાળ (સંધ્યા) ગણાય છે.
મળમૂત્રને ત્યાગ કરે હોય તે, જ્યાં રક્ષા, છાણ, ગાયનું રહેઠાણ, રાફડા, વિષ્ટા વગેરે હોય તેવું સ્થાન, તથા ઉત્તમ વૃક્ષ, અગ્નિ, માર્ગ, તળાવ વગેરે, સ્મશાન, નદી કિનારે, તથા સ્ત્રીઓ અને પિતાના વડિલે એમની
જ્યાં દષ્ટિ પડતી હોય એવી જગ્યા તજવી જોઈએ. આ નિયમો ઉતાવળ ન હોય તે સાચવવા. ઉતાવળ હોય તે સવે નિયમ સાચવવા જ જોઈએ એ કાંઈ નિયમ નથી. સાધુમહારાજને ઉદેશીને મળમૂત્રના ત્યાગ માટે - શ્રી ઘનિર્યુક્તિ આદિક ગ્રંથને વિષે સાધુઓને