________________
૧૦૦] ભગવાઈ અંગે ભાખિએ, [શ્રી વિ. આયંબિલ તિવિહાર વિહાર બને હોય છે. બાકીના પચ્ચકખાણે દુવિહાર, તિવિહાર અને ચોવિહાર હોય છે.
નવી અને આયંબિલ આદિને કપ્યાકય વિભાગ, સિદ્ધાન્તના અનુસારે પોતપોતાની સામાચારીવડે જાણવો. તેમજ પચ્ચક્ખાણ ભાષ્યથી નામોન (અજાણતાં મુખમાં પડેલ) સાઇi (અકસ્માત મુખમાં પડેલ) એવાં પાઠને આશય સમજ. એમ જે નકરે તે પચ્ચક્ખાણની નિર્મળતા ન થાય. એમ vcfમા એ પદનું પ્રાસંબિક વ્યાખ્યાન કર્યું. હવે “ણુ પુત્ર એ વ્યાખ્યાન બતાવે છે. જિન પૂજા કરવા માટે દ્રવ્યશુદ્ધિ :-- * શુચિ એટલે મળત્સર્ગ (લઘુનીતિ–વડીનીતિ) કરવાં, દાતણ કરવું, જીભની ઉલ ઉતારવી, કેગળા કરવા, સર્વ સ્નાન-દેશસ્નાનાદિકે કરી પવિત્ર થવું, આ અનુવાદવાકય છે, કારણ કે–મલ–મૂત્ર-ત્યાગ વિગેરે પ્રકાર લેક–પ્રસિદધ હવાથી શાસ્ત્ર તે કરવા માટે ઉપદેશ કરતું નથી, જે વસ્તુ લોકસંજ્ઞાથી પ્રાપ્ત થર્ટી નથી, તે જ વસ્તુને ઉપદેશ કરે એમાં જ શાસ્ત્રનું સાફલ્ય છે, મલિન પુરુષે ન્હાવું, ભૂખ્યાએ ખાવું એમાં શાસ્ત્ર ઉપદેશની આવશ્યકતા નથી. લેકસંજ્ઞાથી અપ્રાપ્ત એવા ઈહ-પરલેક હિતકારી ધર્મમાર્ગને ઉપદેશવાથી જ તેની સફળતા છે. એ મુજબ અન્ય સ્થલેએ પણ જાણવું. શાસ્ત્રકારને સાવદ્ય આરંભમાં વાચિક અનમેદના કરવી એગ્ય નથી. કહેલું છે કે –
પામવર્જિત વચનનું અધિકું ઓછું અંતર સમજી શકે નહીં. એટલે આ બોલવાથી મને પાપ લાગશે કે નહીં