________________
૮૨) જાવ લહે શિવશર્મ. થી (૧૦) [શ્રા. વિ. નીકળે અને સરખા બે ફાડચા થઈ જાય તેને દ્વિદળ કહે છે. બે ફાડચાં થતાં હોય પણ જેમાંથી તેલ નીકળે તે દ્વિદળ ન કહેવાય. (મગફળી વિગેરે) - અભક્ષ્ય કેને કહેવાં–વાસી અન્ન, દ્વિદળ, નરમ પુરી, વિગેરે, એક્લા પાણીથી રાંધેલે ભાત વિગેરે બીજા સર્વ જાતિનાં કેહેલાં અન્ન, જેમાં ફુગ વળી ગઈ હોય તેવાં ઓદન પક્વાન્નાદિ, બાવીસ અભક્ષ્ય બત્રીસ અનંતકાય એ સર્વનું સ્વરૂપ અમારી કરેલી વંદિત્તા સૂત્રની વૃત્તિથી જાણવું.
વિવેકવંત પ્રાણીઓ જેમ અભક્ષ્ય વર્જવા, તેમજ ઘણા જીવથી વ્યાપેલાં બહુબીજવાળાં વેંગણ, કાય, માટી, ટીંબરૂં, જાબુ, લીલાં પીલુ, પાકા કરમદા, બિલીફલ, ગુંદા, પીચુ, મહુડા, આંબા વિગેરેના મહેર, શેકેલા ઓળા, મેટાં બેર, ચા કોઠી બડાં, ખસખસ, તલ, સચિત્ત લુણ પણુ વર્જન કરવા તેમજ લાલ વિગેરે હોવાથી જેના ઉપર બરાબર તેજ નથી એવા પાકાંગેલાં, પાકાં કકડાં, ફણસ કળ. વળી જે દેશમાં જે જે વિરુદ્ધ કહેવાતાં હોય, કડવાં તંબડાં, કેહલાં, વિગેરે પણ તે દેશમાં વર્જવાં. તે દેશમાં - વજે તે ફેકટ જૈનધર્મની નિંદા થાય અને અનંતકાય તે પારકે ઘેર રંધાઈ અચિત્ત થયા હોય તે પણ નિશક્તાના પ્રસંગની અથવા ખાનારા લોકોની વૃદ્ધિ થવાના ભયથી ન જ ગ્રહણ કરવાં. જૈનધર્મની નિંદા ન થવા દેવા માટે રાંધેલું સુરણ, આદુ, વેંગણ વિગેરે જે કે અચિત્ત થયાં હેય અને પિતાને પચ્ચક્ખાણ ન હોય તે પણ વજન