________________
સભ્યષ્ટિને ગુઠાણુાચકો,
[૧
દિ. કુ.] વાર પ્રતિલેખન કરવું. તે પણ જીવ દેખાય તેા ફરી નવ વખત પ્રતિલેખન કરવું. એ રીતે શુદ્ધ થાય તે વાપરવા અને ન થાય તે પરઠવવા તેમ છતાં નિર્વાહ ન થતા હોય તે, જ્યાં સુધી શુદ્ધ ન થાય ત્યાં સુધી પ્રતિલેખન કરવું અને શુદ્ધ થતાં વાપરવા, કાઢી નાંખેલી ઈયલ વગેરે જીવ ઘટ્ટ વિગેરેની પાસે ફોતરાના મ્હોટા ઢગલેા હાય ત્યાં મૂકવા તેવે ઢગલે ન હોય તે, ઠીકરામાં થ્રેડો સાથવા નાખી બાધા ન થાય તેમ મૂકવા.
પાન આશ્રયી કાળ નિયમ “ સર્વ જાતિનાં પાન ( ચામાસામાં) બનાવ્યાથી પંદર દિવસ સુધી, (શીયાળામાં) એક મહિના અને (ઉનાળામાં) વીસ દિવસ સુધી કલ્પે એવા વ્યવહાર છે. આ ગાથા કયા ગ્રંથની છે એના નિશ્ચય ન થવાથી કેટલાક આચાય તા એમ કહે છે કે--જ્યાં સુધી વણ, ગંધ, રસ, સ્પર્શ' અદલાય નહી ત્યાંસુધી કલ્પનીય છે. બાકી દિવસના નિયમ નથી.
,,
દહિં, દૂધ છાશના વિનાશકાળ-જો કાચા ( કાલ્યા વગરના ) ગારસ (દૂધ, દહિં, છાશ ) માં મગ, અડદ, ચાળા, વટાણા, વાલ, વિગેરે દ્વિદલ પડે તેા તત્કાળ તેમાં ત્રસ જીવની ઉત્પત્તિ થાય છે અને દહી તે મે દિવસ ઉપરાંતનુ થયુ કે તેમાં ત્રસ જીવની ઉત્પત્તિ થાય છે, ‘સિવિજીવરિ’ ( ત્રણ દિવસ ઉપરાંત એવા પાઠ ચિત છે પણ તે ઠીક નથી કારણ કે ‘વ્યતિથાતીક્રિસિ’ એવુ' શ્રીમદ્ હેમચન્દ્રાચાર્ય નું વચન છે.
દ્વિદળ કાને કહેવું-જે ધાન્યને પીલવાથી તેલ ન
મા. દ