________________
તે જાણારે ધર્મ; [શ્રા. વિ. : ઉહ(શ્રાવક આયો કહે છે કે એમાં દિવસેને કઈ નિયમ નથી, પણ સિદ્ધતેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આશ્રયી નીચે મુજબ વ્યવહાર બતાવેલ છે. “દ્રવ્યથી નવા-જૂનાં ધાન્ય, ક્ષેત્રથી સારાં-નરસાં ક્ષેત્રમાં ઊગેલાં ધાન્ય, કાળથી વર્ષ, શીત, ઉષ્ણ કાળમાં ઉત્પન્ન થયેલાં ધાન્ય, ભાવથી વસ્તુના તે તે પરિણામથી પક્ષ-માસાદિકની અવધિ, જ્યાં સુધી વર્ણ, ગંધ, રસ આદિમાં ફેરફાર થાય. નહી અને ઈયલ વિગેરે છ પડે નહીં ત્યાં સુધી છે. આ અવધિના પહેલાં પણ જે વર્ણદિને ફેરફાર થાય તે ન કપે અને અવધિ પુરી થયા બાદ વર્ણાદિ ન ફર્યા હોય, તે પણ કલ્પ નહી.
સાધુને આશ્રીને સાથવાની (શેકેલા ધાન્યના લેટની) યતના કલ્પવૃત્તિના ચોથા ખંડમાં આ પ્રમાણે કહી છે. જે દેશ, નગર ઈત્યાદિકમાં સાથવામાં છત્પત્તિ થતી હોય ત્યાં તે લે નહીં. લીધા વિના નિર્વાહ ન થાય તે તે દિવસને અથવા બે-ત્રણ દિવસને કે ૩-૪ દિવસને કરેલે હોય તે તે સર્વ ભેગો લે.
- તે લેવાને વિધેિ આ પ્રમાણે છે-ઝીણું કપડું નીચે પાથરીને તે ઉપર: માત્ર કેબલ સખી તેના ઉપર સાથવાને વિખેરવો. પછી ઊંચા મુખે પાત્ર બંધન કરીને, એક બાજુ જઈને જે જીવવિશેષ જ્યાં વળગ્યું હોય તે ઉપાડીને ઠીકરામાં માકુ એમ વિવાર પ્રતિલેખન કરતાં જે જીવ ન દેખાય. તે તે સાથે વાપરે. અને જે જીવ દેખાય તે ફરી નવા