________________
32
શ્રી ભગવતો ઉપક્રમ
ગૌતમ : હે ભગવન્ ! તે એ પ્રમાણે છે. હું ભગવન્ ! તે એ
પ્રમાણે છે.
(૧૪) ગર્ભકાળ
ગૌતમ : હે ભગવન્ !– ઉદ્યક ગર્ભ કેટલા સમય સુધી ઉક ગરૂપે રહે ?
મહાવીર : હૈ ગૌતમ ! આછામાં આછે ૧ સમય અને વધારેમાં વધારે છ માસ
ગૌતમ : હે ભગવન્ ! તિય ચૈાનિક ગર્ભ કેટલા સમય સુધી ગરૂપે રહે ?
મહાવીર : હું ગૌતમ ! આછામાં ઓછું અંતર્મુહૂત ને વધારે વધારે આઠ વ
ગૌતમ : હે ભગવન્ ! મનુષી ગત કેટલા સમય સુધી ગર્ભરૂપે રહે ?
મહાવીર : હું ગૌતમ ! એછામાં ઓછું અંતર્મુહૂત અને વધારેમાં વધારે ખર વ. માતાના પેટની વચ્ચે રહેલ ગર્ભનું શરીર તે ‘કાય'. તે શરીરમાં ઉત્પન્ન થવું તે ‘કાયભવ’. અને તેમાં જ જે જન્મ્યા હાય તે કાયભવસ્થ કહેવાય. કોઇ એક જીવ હાય, તેનું શરીર ગર્ભ માં રચાઈ ગયુ. હાય પછી તે જીવ તે શરીરમાં પેાતાની માતાના ઉત્તરમાં ખાર વર્ષ સુધી રહી, મરણ પામી, પાછા ખીજી સ્ત્રીના શરીરમાં ઉત્પન્ન થઇ, પાછે બાર વર્ષ સુધી રહે. અને એ પ્રકારે ચાવીસ વર્ષ સુધી ગર્ભ કાયસ્થરૂપે રહી શકે.
ગૌતમ : હે ભગવન્ ! કાય ભવસ્થ કેટલા સમય સુધી કાયભવસ્થ રૂપે રહે ?
"
મહાવીર : હે ગૌતમ ! એછામાં ઓછું અંતર્મુહૂત અને વધારેમાં વધારે ૨૪ વર્ષ સુધી રહે. (ભ–શ. ર. ઉ. ૫.)
www