________________
ગવલી ઉભી ભવનપતિ અને વાણવ્યંતરમાં ૩૪ બેલ લાભે છે. (ઔધિકમાં ૩૭ કહ્યા એમાંથી મનગ, વચગ, અને મિશ્રષ્ટિ એ ત્રણ ઓછા કરવા) એમાંથી કૃષ્ણપાક્ષિક, મિથ્યાષ્ટિ ચાર અજ્ઞાનમાં ત્રણ સમવસરણ (કિયાવાદીને છેડીને) લાભે છે. આયુષ્યને અબંધ હોય છે. સમદષ્ટિ ને ચાર જ્ઞાનમાં એક સમવસરણ ક્રિયાવાદી લાભે. આયુષ્યને અબંધ હોય બાકી ૨૩ બોલમાં ચારે સમવસરણ લાભે છે. આયુષ્યને અબંધ હોય છે.
તિષી અને પહેલા, બીજા દેવલેકમાં ૩૧ બેલ લાભે છે. (ઔધિકમાં ૩૪ કહ્યા એમાંથી મનયોગ, વચનગ અને મિશ્રદષ્ટિ એ ત્રણ બોલ ઓછા કરવા.) કૃષ્ણ પાક્ષિક, મિથ્યાદષ્ટિ અને ચાર અજ્ઞાનમાં ત્રણ સમવસરણ (કિયાવાદીને છોડીને) લાભે છે. આયુષ્યને અબંધ હોય છે. સમદષ્ટિ ને ચાર જ્ઞાનમાં એક સમવસરણું ક્રિયાવાદીને લાભે છે. આયુષ્યને અબંધ હોય છે. બાકી ૨૦ બેલેમાં ચારે સમવસરણ લાભ છે. આયુષ્યને અબંધ હોય છે.
ત્રીજા દેવલેકથી બારમા દેવલેક સુધી ૩૦ બોલ લાભે છે. (ઔધિકમાં ૩૩ કહ્યા એમાંથી મનગ વચગી અને મિશ્રષ્ટિ એ ત્રણ ઓછા કરવા) કૃષ્ણપાક્ષિક, મિથ્યાષ્ટિ અને ચાર અજ્ઞાનમાં ત્રણ સમવસરણ (કિયાવાદીને છોડીને) લાભે છે. આયુષ્યને અબંધ હોય છે. સમદષ્ટિ અને ચાર જ્ઞાનમાં એક સમવસરણ (ક્રિયાવાદી) લાભે છે. આયુષ્યને અબંધ હોય છે. બાકી ૧૯ બોલેમાં ચારે સમવસરણ લાભે છે. આયુષ્યને અબંધ હેય છે.
નવરૈવેયકમાં ૨૮ બેલ (ઓધિકમાં ૩૦ બોલ કહ્યા. એમાંથી મનગ અને વચગ એ બે ઓછા કરવા) લાભે છે. કુણપાક્ષિક, મિથ્યાષ્ટિ અને ચાર અજ્ઞાનમાં ત્રણ સમવસરણ (કિયાવાદીને છેડીને) લાભે છે. આયુષ્યને અબંધ હોય છે. સમદષ્ટિ અને ચાર જ્ઞાનમાં એક સમવસરણ [ક્રિયાવાદી] લાભે છે. આયુને અબંધ હોય છે. બાકી ૧૭ બેલેમાં ચારે સમવસરણ લાભે છે. આયુષ્યને અબંધ હોય છે.